ડેથ વોરંટ સાઈન કરી ચુકેલા ખલી પર તુટી પડ્યા રેસલર, હોસ્પિટલમાં ભરતી
ઉતરાખંડના હલ્દાની માં ચાલી રહેલા WWE ના ભારતીય આવૃત્તિમાં મહાબલી ગ્રેટ ખલી ખુબ જ ગંભીર રીતે ઘાયલ થઇ ચુક્યા છે. ખલીનો મુકાબલો કેનેડાના એક રેસલર સાથે થઇ રહ્યો હતો. કેનેડાના રેસલરે ખલી પર ખુરસીથી હમલો કર્યો જેના કારણે ખલીને ગળા અને માથા પર ગંભીર ઇજા થઇ છે.
રીંગમાં ખલીને માથા અને છાતી પરથી લોહી નીકળવા લાગ્યું જેના બાદ મેચ જોવા આવેલા લોકો ગુસ્સામાં આવી ગયા અને હંગામો કરી દીધો. ખલી તરત જ એમ્બ્યુલન્સથી હોસ્પિટલમાં ભરતી કરી દેવામાં આવ્યો.
હોસ્પિટલના ડોકટરોએ ખલીની તબિયત વિશે હજુ સુધી કોઈ જ માહિતી નથી આપી પરંતુ મુખ્યમંત્રી હરીશ રાવતના સલાહકાર રણજીત સિંહે મિડિયાને માહિતી આપી છે કે ખલી ઠીક છે અને બહુ જલ્દી રીંગમાં પાછો ફરશે.
જાણકારી મુજબ ત્રણે રેસલર મળીને રીંગમાં ખલી પર ખુરસી અને લાતોથી ખલીના માથા, છાતી, ગરદન અને પીઠ પર જોરદાર હમલા કર્યા હતા.

મહાબલી ગ્રેટ ખલી
ત્રણે રેસલર મળીને રીંગમાં ખલી પર ખુરસી અને લાતોથી ખલીના માથા, છાતી, ગરદન અને પીઠ પર જોરદાર હમલા કર્યા હતા.

મહાબલી ગ્રેટ ખલી
ત્રણે રેસલરનું નામ બ્રોડી સ્ટીલ, માઇક નોકસ, અને અપોલો છે. આ ત્રણેએ ભેગા થઇને ખલી પર હમલો કર્યો અને તેને લહુલુહાન કરી નાખ્યો.

મહાબલી ગ્રેટ ખલી
રીંગમાં ખલીને માથા અને છાતી પરથી લોહી નીકળવા લાગ્યું જેના બાદ મેચ જોવા આવેલા લોકો ગુસ્સામાં આવી ગયા અને હંગામો કરી દીધો.

મહાબલી ગ્રેટ ખલી
આ જોઈને મેચ જોવા આવેલી ભીડ બેકાબુ થઇ ગઈ અને તોડફોડ ચાલુ કરી દીધી.

મહાબલી ગ્રેટ ખલી
હોસ્પિટલના ડોકટરોએ ખલીની તબિયત વિશે હજુ સુધી કોઈ જ માહિતી નથી આપી

મહાબલી ગ્રેટ ખલી
આ પહેલા પણ ખલી આ પ્રકારની મેચોમાં ભારતનું નામ રોશન કરી ચુક્યો છે.

મહાબલી ગ્રેટ ખલી
ખલીનો મુકાબલો કેનેડાના એક રેસલર સાથે થઇ રહ્યો હતો. કેનેડાના રેસલરે ખલી પર ખુરસીથી હમલો કર્યો જેના કારણે ખલીને ગળા અને માથા પર ગંભીર ઇજા થઇ છે.

મહાબલી ગ્રેટ ખલી
ખલી તરત જ એમ્બ્યુલન્સથી હોસ્પિટલમાં ભરતી કરી દેવામાં આવ્યો.












Click it and Unblock the Notifications
