જામનગરના મ્યૂનિસિપલ કમિશનર વિજય ખરાડીની બદલી, સ્પીપાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ બનાવાયા

વિજય કુમાર ખરાડીને બદલી કરીને જામનગરથી ગાંધીનગર મોકલાયા છે. જામનગર મ્યૂનિસિપલ કોર્પોરેશન કમિશનર પદેથી હટાવીને તેમને સ્પીપાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ બનાવાયા છે.

Jamnagar Municipal Commissioner

ગાંધીનગર : જામનગર મ્યૂનિસિપલ કોર્પોરેશન કમિશનર વિજય કુમાર ખરાડીની બદલી કરાઈ છે. વિજય કુમાર ખરાડીને બદલી કરીને જામનગરથી ગાંધીનગર મોકલાયા છે. જામનગર મ્યૂનિસિપલ કોર્પોરેશન કમિશનર પદેથી હટાવીને તેમને સ્પીપાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ બનાવાયા છે. બીજી તરફ જામનગર કમિશનરનો ચાર્જ જિલ્લા કલેક્ટર સૌરભ પારધીને સોંપવામાં આવ્યો છે.

જામનગર મ્યૂનિસિપલ કોર્પોરેશન કમિશનર તરીકે વિજય ખરાડી કાર્યરત હતા. આજે સાંજે 4 વાગ્યા બાદ તેમની ગાંધીનગર બદલી કરાઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X