For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દાઉદના સાથી 'અબ્દુલ કરીમ ટુંડા'ની ધરપકડ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 ઓગષ્ટ: મુંબઇ હુમલાના આરોપી દાઉદ ઇબ્રાહિમના જમણા હાથ માનવામાં આવનાર 'અબ્દુલ કરીમ ટુંડા'ની નેપાળની બોર્ડર પરથી ધરપકડ કરવામાં આવી છે. તેને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દિલ્હી લઇને આવી છે. અબ્દુલ કરીમ ટુંડા પર 1996માં પોલીસ હેડ ક્વાર્ટર સામે બોમ્બ બ્લાસ્ટ કરવાનો આરોપ છે, આ ઉપરાંત તે લાજપત નગર બ્લાસ્ટમાં પણ આરોપી રહી ચૂક્યો છે.

dawood

કહેવામાં આવે છે કે અબ્દુલ કરીમ ટુંડા બોમ્બ બનાવવામાં હોશિયાર હતો અને તે લશ્કરના આતંકવાદીને ટ્રેનિંગ પણ આપી ચૂક્યો છે. તેને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ધરપકડ કરી દિધી છે અને હવે પૂછપરછ કરી રહી છે. અબ્દુલ કરીમ ટુંડા ગાજિયાબાદના પિલખુવાનો રહેવાસો છે. તે પાકિસ્તાનમાં પણ રહી ચૂક્યો છે. દિલ્હી પોલીસને શંકા છે કે તેને મોટી ઘટનાને અંજામ આપવા માટે ભારત મોકલવામાં આવ્યો છે, તેની સાથે પૂછપરછ ચાલું છે.

English summary
Dawood's man Abdul Kareem Tunda has been arrested by Delhi Police from Nepal border. He was trying to enter in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X