Surat Viral Video: હવે મીઠાઈમાંથી પણ નીકળી જીવાત, વિજય ડેરીનો વીડિયો વાયરલ

Surat Viral Video: તહેવારોના સમયમાં લોકો બહારનું ખાવાનું વધારે પસંદ કરે છે. આ વચ્ચે ઘણા ડરામણા વીડિયો વાયરલ થઇ રહ્યા છે. પિઝા, બર્ગર બાદ હવે મીઠાઇમાં પણ જીવાત નીકળવાના કારણે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. મીઠાઇમાંથી જીવાત નીકળવાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ વાયરલ વીડિયો સુરત શહેરના પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલી વિજય ડેરીનો હોવાની માહિતી મળી રહી છે.

Surat Viral Video

આ પહેલા પિઝા અને બર્ગર તેમજ કાજુ બદામમાંથી જીવાત નીકળવાના વીડિયો વાયરલ થયા હતા. વિજય ડેરી માં મીઠાઈ પર ફરતા વંદાઓ કેમેરામાં કેદ છે. આ વીડિયો બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. આ વીડિયોની પુષ્ટી OneIndia ગુજરાતી કરતું નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X