For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવાજ શરીફની સામે 10 મોટા પડકારો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 13 મેઃ પાકિસ્તાનમાં ચૂંટણી અને તેના પરિણામો બાદ એક નવી વાત સાબિત થઇ ગઇ કે પાકિસ્તાનમાં લોકતંત્રના પર્વમાં જનતાની ઐતિહાસિક અને ભારે ભાગીદારી રહી છે. તાલિબાનના ફરમાનની પરવાહ કર્યા વગર લોકોએ ભારે સંખ્યામાં ચૂંટણીમાં ભાગ લીધો. પાકિસ્તાનની આવામના આ જોશને લોકતાંત્રિક મૂલ્યોને મજબૂત બનાવ્યા છે.

nawaz-sharif
આ ચૂંટણી અને તેના નિર્ણય તાલિબાનની હાર છે. પાકિસ્તાનની જનતાએ નવાજ શરીફને પોતાના પ્રધાનમંત્રી બનાવ્યા છે, પરંતુ ત્રીજીવાર પાકિસ્તાનની ગાદી પર હકુમત કરનારા નવાજની સામે પડકારો ઓછા નથી. જો જોવામાં આવે તો નવાજ શરીફ માટે માત્ર પાડોશી મુલ્કોના સંબંધ બનાવવાની આંતરિક પડકારો પણ ઓછા નથી.

નવાજના પડકારો
નવાજ તાલિબાન અને કટ્ટરપંથી જમાત સાથે કેવી રીતે નીપટશે?
ઉર્જા સંકટ અને ખરાબ અર્થવ્યવસ્થા કેવી રીતે સંભાળશે?
તાલિબાન સાથે મધ્યસ્થતા કરશે કે નહીં?
ભારત સાથે પાકિસ્તાનના સંબંધોને પાટા પર કેવી રીતે લાવશે?
અમેરિકા સાથે આવનારા સમયમાં પાકિસ્તાનના સંબંધો કેવા હશે?
સેના અને સુપ્રીમ કોર્ટના વલણનો સામનો કેવી રીતે કરશે?
દેશની અંદર આતંકી સંગઠનો પર પ્રતિબંધ કેવી રીતે લગાવશે?
આ પહેલાની સત્તામાં થયેલી ભૂલોને તે કેવી રીતે સુધારશે?
કેવી રીતે શોધશે સેનાના નવા ચીફને?
આઇએસઆઇ અને અન્ય સરકારી એજન્સીઓના વિરોધને કેવી રીતે નીપટશે?

નવાજ શરીફના આલોચકો તેમના પંજાબ પ્રાન્તના નેતા માને છે, પરંતુ તેમણે આ તમામ આલોચનાઓને ખોટા સાબિત કરતા પાકિસ્તાનને એક શ્રેષ્ઠ આવતીકાલની તરફ લઇ જવાનું છે.

English summary
Nawaz Sharif will be new Prime minister of Pakistan. Here we are talking about top challenges which will come against him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X