પોતાના અધિકાર માટે ચૂંટણીમાં ભાગ લેશે '62 સમલૈંગિક'

nepal-map
કાઠમંડૂ, 5 જુલાઇ: આવું પહેલી વાર બનશે કે જ્યારે કોઇ દેશમાં આટલી મોટી સંખ્યામાં સમલૈંગિક, ઉભયલિંગી અને ટ્રાંસજેંડર ચૂંટણી લડશે. નવેમ્બરમાં નેપાલમાં યોજાનારી ચૂંટણીમાં 28 સમલૈંગિક, 21 ઉભયલિંગી અને 12 ટ્રાંસજેંડર ઉમેદવાર 31 જિલ્લાઓમાંથી ચૂંટણી લડી રહ્યાં છે. તેમના અધિકારીઓ માટે કામ કરનારી સંસ્થા બ્લૂ ડાયમંડ સોસાયટીના અધ્યક્ષ સુનીલ બાબૂ પંટાએ જણાવ્યું હતું કે આ લોકો પોતાના અધિકારોને સ્થાપિત કરશે અને તેમના સંરક્ષણ માટે ચૂંટણીમાં ઉતારવા માંગે છે.

આટલી જલદી ઉમેદવારો જાહેર કરવા વિશે સોસાયટીના અધ્યક્ષે કહ્યું હતું કે તેનાથી રાજકીય દળો પર પણ વોટનો માહોલ બનાવવા માટે દબાણ બનાવશે. સુનીલ પંટા નેપાલને સાર્વજનિક રીતે જાહેર ઉભયલિંગી નેતા છે જે ભંગ વિધાનસભાના સભ્ય પણ છે.

બ્લૂ ડાયમંડ સોસાયટીમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર સમલૈંગિક, ઉભયલિંગી, અને ટ્રાંસજેંડર માટે કાર્યક્રમ સંચાલિત કરવામાં આવે છે. સુનિલ પંટાના અનુસાર નેપાળમાં સમલૈંગિક, ઉભયલિંગી અને ટ્રાંસજેંડર લોકોની સંખ્યા 25 લાખ છે જ્યારે વહિવટીતંત્ર આ સંખ્યાને 5 લાખ માને છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X