For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Alert: 7 કલાકમાં 5 મોટા ભૂકંપ, ઇંડોનેશિયા બાદ સિંગાપુર અને ભારતના આ રાજ્યોની ધરા ધ્રુજી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પાછલા કેટલાક દિવસોથી ભારત સહિત દુનિયાભરના વિવિધ ભાગમાં ભૂકંપના ઝાટકા આવી રહ્યા છે. મગળવારે વહેલી સવારે ઇન્ડોનેશિયામા ભૂકંપના ઝાટકા મહેસૂસ થયા હતા જે બાદ સિંગાપૂરમાં ભૂકપના તેજ ઝાટકા આવ્યા છે. હવે ભારતના અરુણાચલ પ્રદેશમા ભૂકંપના ઝાટકા મહેસૂસ થયા છે. અગાઉ સોમવારે અફઘાનિસ્તાન અને તજાકિસ્તાનમાં ભૂકંપના ઝાટકા મહેસૂસ થયા હતા. માત્ર સાત કલાકમાં જ દુનિયાના વિવિધ ભાગમાં 5 મોટા ભૂકંપના ઝાટકા આવ્યા. વારંવાર આવી રહેલા ભૂકંપના ઝાટકાથી લોકો ડરી રહ્યા છે.

સિંગાપુરમાં ભૂકંપના ઝાટકા

સિંગાપુરમાં ભૂકંપના ઝાટકા

મંગળવારે વહેલી સવારે 4 વાગીને 44 મિનિટ પર સિંગાપુરમાં ભૂકંપના તેજ ઝાટકા મહેસૂસ કરાયા. ભૂકંપની તીવ્રતા 6.1 માપવામાં આવી. ભૂકંપનું કેન્દ્ર સાઉથ ઈસ્ટ સિંગાપુરથી 1102 કિમી હતું. ભૂકંપના તેજ ઝાટકાના કારણે લોકો ડરી ગયા. લોકો પોતાના ઘરેથી બહાર નીકળી ગયા. જો કે હજી સુધી ભૂકંપને પગલે થયેલ નુકસાનનું આંકલન નથી કરી શકાયું. વારંવાર આવી રહેલા ભૂકંપથી લોકો બહુ ડરેલા છે.

ભારતના અરૂણાચલ પ્રદેશમાં ભૂકંપના ઝાટકા

ભારતના અરૂણાચલ પ્રદેશમાં ભૂકંપના ઝાટકા

ભારતના અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના ઝાટકા મહેસૂસ થયા. સોમવારે મોડી રાતે 1.33 વાગ્યે ભારતના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના ઝાટકા આવ્યા. ભૂકંપની તીવ્રતા 3.4 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર અરુણાચલનું તવાંગ રહ્યું. જણાવી દઇએ કે પૂર્વોત્તર રાજ્યમાં પાછલા કેટલાય દિવસોએ વારંવાર ભૂકંપના ઝાટકા મહેસૂસ કરવામા આવી રહ્યા છે. સૌથી વધુ મિઝોરમ અને મેઘાલયમાં ભૂકંપ આવી રહ્યો છે

ઇંડોનેશિયા, તજાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના ઝાટકા

ઇંડોનેશિયા, તજાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના ઝાટકા

સોમવારે મોડી રાતે તજાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં ભૂકંપના તેજ ઝાટકા આવ્યા. જ્યારે મંગળવારે વહેલી સવારે ઇંડોનેશિયાની ધરતી ભૂકંપના ઝાટકાથી ધ્રુજી ઉઠી. એએનઆઇ મુજબ ઇન્ડોનેશિયામા ભૂકંપના તેજ ઝાટકા મહેસૂસ થયા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામા આવી છે. જ્યારે અફઘાનિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા 4.6 હતી અને તજાકિસ્તાનમા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4 માપવામા આવી.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 735 કોરોના કેસ, 423 થયા ઠીકગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 735 કોરોના કેસ, 423 થયા ઠીક

English summary
Alert: 5 major earthquakes in 7 hours in Indonesia, Singapore and india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X