For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યૂક્રેનની પૂર્વ પ્રધાનમંત્રીને મૂક્ત કરવા અમેરિકાનું આહ્વાન

|
Google Oneindia Gujarati News

obama
વોશિંગ્ટન, 1 મે: સમાચાર એજેન્સી આરઆઇએ નોવોસ્તી અનુસાર અમેરિકન વિદેશ વિભાનના પ્રવક્તા પેટ્રિક વેંટ્રેલે મંગળવારે જણાવ્યું કે 'અમે ફરી કહીએ છીએ કે શ્રીમતી ત્યમોશેંકોને મૂક્ત કરવામાં આવે અને યૂક્રેનમાં પસંદગીકાર ફરિયાદી પક્ષની કાર્યવાહી ખતમ થાય' યૂરોપીય માનવાધિકાર કોર્ટના નિર્ણયના સંદર્ભમાં અમેરિકાનું આ નિવેદન આવ્યું છે.

નોંધનીય છે કે કોર્ટે મંગળવારે પોતાના નિર્ણયમાં રશિયાની સાથે ઉર્જા સોદામાં સત્તાનો દૂરઉપયોગ માટે 2011માં દોષી ઠેરવામાં આવેલી ત્યમોશેંકીને જેલની સજાને રાજનૈતિકથી પ્રેરિત બતાવ્યું. માનવાધિકાર ન્યાયાલયએ નિર્ણયમાં કહ્યું કે કારાવાસથી તેમના માનવાધિકારોનું ઉલંઘન થયું છે. જ્યારે યૂક્રેન સરકારે ભારપૂર્વક જણાવ્યું કે ત્યમોશેંકોના અભિયોજનમાં કાનૂનનો કડકાઇથી પાલન કરવામાં આવ્યો છે.

યૂક્રેનના રાષ્ટ્રપતિ વિક્ટર યનૂકોવ્યિકે જણાવ્યું કે જો ત્યમોશેંકો પોતાની પર લાગેલા ટેક્સ ચોરી, સંગઠીત હત્યા અને ઉચાપત જેવા અન્ય આરોપોના જવાબ આપે છે તો તે ત્યમોશેંકો માટે માફી પર વિચાર કરશે. જ્યારે ત્યમોશેંકોએ તેની પર લગાવેલા તમામ આરોપોને ઇનકાર કર્યો છે.

English summary
American foreign department said to free former prime minister to Ukraine.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X