શરીફે દાવતે વલીમામાં પહેરી પીએમ મોદીની ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ વચ્ચે થયેલી મુલાકાતના દરેક લોકો પોત પોતાની રીતે મતલબ નીકાળી રહ્યા છે. પણ આ તમામની વચ્ચે બન્ને દેશોના પીએમ આરામથી પોતાની મિત્રતા નિભાવી રહ્યા છે તેવું પૂરવાર કરી રહી છે આ ગુલાબી પધડી.
પીટીઆઇના ખબર મુજબ નવાઝ શરીફે તેની પૌત્રીના દાવતએ વલીમામાં જે સાફો પહેર્યો હતો તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવાઝ શરીફને ભેટમાં આપ્યો હતો. મોદીએ શરીફને ભારતીય રાજસ્થાની ગુલાબી સોફો ભેટમાં આપ્યો હતો જેને શરીફે રવિવારે પહેર્યો હતો.

નોંધનીય છે કે શુક્રવારે જ નવાઝની પૌત્રી મેહરુનિસાના લગ્ન ઉદ્યોગપતિ ચૌધરી મુનીરના દીકરા રહીલથી થયો હતો. અને રવિવારે તેમની દાવતે વલીમા હતી. વડાપ્રધાન મોદીએ શુક્રવારે મેહરુનિસાને તેના લગ્ન વખતે આશીર્વાદ આપ્યા હતા.












Click it and Unblock the Notifications
