જી-20 સંમેલનનો પ્રારંભ, જાણો શુ થયું ત્યાં...

ચીનના હાંગઝોઉમાં જી-20 સમિટ 2016માં બ્રિક્સના નેતાની બેઠક મળી છે. બેઠકમાં હાજરી આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચીન પહોંચ્યા છે. બેઠક પહેલાં પીએમ મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા હતા. જિનપિંગે મોદીને કહ્યું હતું કે, અમે ભારત સાથે સારા સંબંધ ઇચ્છીએ છીએં અને આ સંબંધો લાંબો સમય ટકાવી રાખવા માંગીએ છીએં.

ભારતના પીએમ નરેન્દ્ર મોદી, રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પૂતિન, સાઉથ કોરિયન પ્રેસિડેન્ટ પાર્ક ગ્યુન-હે, બ્રાઝિલના પ્રેસિડેન્ટ માઇકલ ટેમર અને બ્રિટનના નવનિયુક્ત પીએમ થેરેસા મે બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે આજે સવારે જ ચીન પહોંચ્યા છે.

narendra modi

હોંગઝોઉમાં યોજાનાર બેઠક પહેલાં મોદીએ વિયેતનામની મુલાકાત લીધી હતી. બૌદ્ધ મઠ કુઆન સૂ પગોડાની મુલાકાત લીધી હતી. બૌદ્ધ સાધુઓને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આપણા સંબંધો બે હજાર વર્ષ જૂનો છે. ઉપરાંત કહ્યું કે, અમુક લોકો અહ્યાં યુદ્ધ લાવ્યા અને બરબાદ થઇ ગયા, જ્યારે અમે બુદ્ધ લાવ્યા અને અમર થઇ ગયા.

narendra modi

બ્રિક્સ સંમેલનમાં નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાતને યાદગાર ગણાવી અને કહ્યું કે ભારત અને ચીનના સંબંધ સારા રહશે.

narendra modi

નરેન્દ્ર મોદીએ બ્રિક્સ સંમેલનના અલગ અલગ દેશના લીડરોને આવતા મહિના ગોવામાં થવાવાળા બ્રિક્સ સંમેલન માટે આમંત્રિત પણ કર્યા.

narendra modi

નરેન્દ્ર મોદીએ ઇંડોફિલે પ્રોફેસર વાન્ગ સાથે પણ મુલાકાત કરી. જેમને ભારતના એતિહાસિક 10 કામ જેવા કે ગીતા, યોગ સૂત્રને ચાઇનીસ ભાષામાં અનુવાદ કર્યા છે.

narendra modi

પેન્ટર સેન શું એ નરેન્દ્ર મોદીને તેમની આર્ટ ગેલેરી માંથી તેમનો એક ફોટો પણ ભેટમાં આપ્યો હતો.

narendra modi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X