For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇરાનમાં ચૈમ્પિયન ખેલાડી અને કોચને ફાંસઈ આપવામાં આવી, એન્ટી હિજાબ પ્રદર્શનનું કર્યુ હતુ સમર્થન

ઇરાનમાં હીજાબના વિરોધ કરનાર એક ખેલાડી અને એક ભાળકોના કોચને ફાંસીની સજા સંબળાવામા આવી છે. આને લઇને ઇરાનની આંતરારાષ્ટ્રીય કક્ષાએ બદનામી થઇ રહી છે. હિજામ નહી પહેરવાનેન લઇેન ઇરાનમાં આંદોલન ચાલી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

ઇરાનમાં હિજાબ સામે ચારી રહેલા પ્રદર્શન અને વિરોધ પ્રદર્શનમાં સામેલ લોકોને ફાંસી આપવામાં આવી રહી છે. તાજા રીપોર્ટ અનુસાર શનિવારે યુવકોને ફાંસી આપવામાં આવી છે, જેમા એક કરાટે ચૈમ્પિયન ખેલાડી જ્યારે એક શખ્સ બાળકોનો રમત ગમત કોચ છે. ઇરાનમાં ગયા વર્ષએ 16 ડિસેમ્બરથી લગાતાર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. હવે પોલીસ પકડમાં 22 વર્ષના કુર્દિસ યુવતી મહસા અમીનીની સંદિગ્ધ મૌત થઇ ગઇ છે. મહસા અમીનીને સાચી રીતે હિજાબ નહી પહેરવા માટે ધરપડ કરવામાં આવી હતી.

IRAN

ઇરાન પ્રદર્શનકારીઓને ફાંસી

સીએનએન અનુસાર, ઇરાનમાં અત્યાર સુધીમાં ચાર પ્રદર્શનકારીઓનો ફાંસી આપવામા આવી છે. અને ઇરાનની સરકાર સાથે સંબધિત ન્યૂઝ ચૈનલ ફાર્સ ન્યુઝે જણાવ્યુ હતુ કે, મોહમ્મદ મેહદી કમી અને સૈયદ મોહમ્મદ હુસૈનીને શનીવાર સવારે ફાંસી આપી દેવામાં આવી છે. ઇરાનની ન્યાયપાલિકાને કવર કરનાર સમાચાર એજેન્સી મિજાન અનુસાર ગયા વર્ષે શાસન વિરોધી પ્રદર્શનમાં ભાગ લેનાર આ બંને ખેલાડી અને કોચને 3 નવેમ્બરના રોજ કારજમાં દેશના બસીજ અર્ધસૈનિક બળના સભ્ય સૈયદ રૂહોલ્લાહ અજાિમયની હત્યાના દોષી ઠેરવવામાં આ્યા છે. તો કરામીની વકાલત કરનાર વકીલ મોહમ્મદ હૂસૈન આયાસીે શનિવારે ટ્વીટર પર લખ્યુ છે કરમીને ફાંસી પર ચઢાવતા પહેલા તેમને પરિવાર સાથે પણ વાત કરવાનો અંતિમ અધિકાર નથી આપવામાં આવ્યો.

સીએનએન અને 1500 Tasvir એ ઇરાની મીડિયા અને ઇરાની અધિકારીઓ સિવાય અલગ અલગ નિવેદન અન રિસર્ચના આધારે દાવો કરવામાં આવ્યો છે કે, હાલના મહિનાઓમાં કમ સે કમ 41 પ્રદર્શનકારીઓને મોતની સજા મળી છે. પરંતુ આ સંખ્યા વધારે થઇ છે. સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓ સિવાય હ્યુમાન રાઇટ્સ હાઇ કમિશ્નર અને યૂરોપીયન યૂનિયને ઇરાન સરકારને અપીલ કરી છે. તે લોકોને ફાંસી આપવાનુ બંધ કરે. OHCHR શનિવારે એક ટ્વીટમાં કહ્યુ છે કે, "અમે બે પ્રદર્શનકારીઓને મોહમ્મદ મહેદી કરામી અને મહોમ્મદ હોસૈનીને કોઇ પણ પ્રકારની તપાસ કર્યા વગર ફાંસી આપી દેવામાં આી છે તેને નિંદા કરીએ છીએ." OHCHR આને ચોકાવનાર વાત કરી છે. અને કહ્યુ કે આંતરરાષ્ટ્રીય આક્રોશ હોવા છતા પ્રદર્શનકારીઓને મારવાનુ ચાલુ રાખ્યુ છે.

English summary
Death sentence for player who supports hijab
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X