અમેરિકામાં કોરોનાના કારણે 80 હજારના મોત, છતાં લૉકડાઉન ખોલવાની ઉતાવળમાં છે ટ્રમ્પ

અમેરિકામાં કોરોનાના કારણે 80 હજારના મોત, છતાં લૉકડાઉન ખોલવાની ઉતાવળમાં છે ટ્રમ્પ

નવી દિલ્હીઃ કોરોનાવાયરસને કારણે દુનિયાભરના દેશોમાં લાખો લોકો સંક્રમિત છે. મૃકોની સખ્યા પણ લાખોમા છે. માત્ર અમેરિકા એકલામા જ 80 હજાર લોકોના કોરોનાના કારણે મોત થયા છે. હજી પણ 12 લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત છે, પરંતુ છતા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ લોકોને બચાવવાને બદલે લૉકડાઉન જલદીમાં જલદી ખોલવા માગે છે. કોરોના સંક્રમણના વધતા મામલાને રોકવાની કોશિશ કરવાને બદલે અમેરિકી પ્રેસિડેન્ટ ઈકોનોમીને બચાવવામાં લાગ્યા છે. તેઓ દેશમાં જલદીમાં જલદી લૉકડાઉન ખોલવા માંગે છે.

donald trump

અમેરિકામાં કોરોનાથી 80 હજારના મોત

અમેરિકામાં કોરોનાથી 80 હજાર લોકોના મોત થયા છે. કોરોના સંક્રમણના મામલા વધી રહ્યા છે, પરંતુ કોરોના સંક્રમણનાવધતા ખતરા છતા શીર્ષ નેતૃત્વ જલદીમા જલદી બિઝનેસ ખોલી દેવામા આવે તે વાત પર દબાણ બનાવી રહ્યુ છે. અમેરિકી પ્રેસિડેન્ટ જનતાને બદલે અમેરિકી અર્થતત્રને બચાવવામા લાગ્યા છે. ટ્રમ્પ જલદીમાં જલદી દેશમા ચાલુ લૉકડાઉન ખોલવા માંગે છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પે સોમવારે એક ટ્વીટ કર્યુ હતુ.

જેમા તેમણે કહ્યુ હતું કે અમેરિકામા કોરોનાના મામલામા કમી આવી રહી છે. સંક્રમિત લોકોમા તેજીથી સુધારો જોવા મળી રહ્યો છે. અમારી કોશિશોની બધાએ પ્રશસા કરી છે. જ્યા અમેરિકી પ્રેસિડેન્ટ કોરોના સક્રમણમા સુધારાનો દાવો કરી લૉકડાઉન ખોલવા માંગે છે ત્યાં અમેરિકી વિશેષજ્ઞ તેને ખતરો માની રહયા છે. જણાવી દઈએ કે અમેરિકામા 80 હજાર લોકોના કોરોનાના કારણે મોત થયા છે, એટલે કે દુનિયાભરમાં કોરોના વાયરસથી થયેલ મોતમા હરેક ત્રીજો શખ્સ અમેરિકી હતો.

જાણકારોનુ કહેવુ છે કે જો અમેરિકા લૉકડાઉન ખોલે છે તો આ ખતરનાક સાબિત થશે. અમેરિકાના આ ફેસલાથી દેશમાં ઓગસ્ટ સુધી મૃતકોની સખ્યા વધીને 1 લાખ 35 હજાર સુધી પહોચી શકે છે. જાણકારો મુજબ અમેરિકામાં અર્થવ્યવસ્થા માટે લૉકડાઉન ખોલવુ ખતરનાક સાબિત થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X