For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પહેલીવાર ડોનાલ્ડ ટ્રમ્પે જો બિડેનને શુભેચ્છા પાઠવી, જો બિડેન આજે શપથ લેશે

પહેલીવાર ડોનાલ્ડ ટ્રમ્પે જો બિડેનને શુભેચ્છા પાઠવી, જો બિડેન આજે શપથ લેશે

|
Google Oneindia Gujarati News

ડોનાલ્ડ ટ્રમ્પનો આજે પોતાના કાર્યકાળનો છેલ્લો દિવસ છે અને નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ જો બિડેનને તેમણે શુભેચ્છા પાઠવી છે. ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે આજે પહેલીવાર જો બિડેનને શુભેચ્છા પાઠવી છે. અગાઉ જો બિડેને ભાવુક અંદાજમાં વૉશિંગ્ટનની ઉડાણ ભરી. બુધવારે નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ જો બિડેન અને વાઈસ પ્રેસિડેન્ટ કમલાહૈરિસ પદભાર સંભાળશે.

બિડેન ભાવુક થઈ ગયા

બિડેન ભાવુક થઈ ગયા

પોતાના ગૃહનગર વિલમિંગટન, ડેલાવેયરથી વૉશિંગ્ટન માટે ઉડાણ ભરતા પહેલાં એક વિદાઈ સમારોહમાં જો બિડેન બહુ ભાવુક થયા હતા. તેમના ગાલ પર આંસૂ ટપકતાં જોવા મળ્યાં, જ્યાં તેમણે પોતાના દિવંગત પુત્ર અને ઉભરતા રાજનીતિજ્ઞ બિયૂને શ્રદ્ધાંજલિ આપી.

જો બિડેને આ વાત કહી

જો બિડેને આ વાત કહી

78 વર્ષીય જો બિડેને કહ્યું, "મારી ભાવનાઓને માફ કરો પરંતુ જ્યારે હું મરી જઈશ, તો મારા દિલ પર ડેલાવેયર લખેલું હશે. મને માત્ર એક પછતાવો રહી જશે કે તે અહીં નથી કેમ કે તે મને પ્રેસિડેન્ટ તરીકે જોવા અને પરિચય કરાવવા માંગતો હતો."

ટ્રમ્પનું વિદાય સંબોધન

ટ્રમ્પનું વિદાય સંબોધન

ટ્રમ્પ અને જો એક અઠવાડિયાથી સાર્વજનિક રૂપે પ્રકટ નહોતા થયા, તેમણે વિદાય સંબોધન સાથે પોતાનું મૌન તોડ્યું, આ વિદાય સંબોધન બાદમાં જાહેર કરાશે. ટ્રમ્પના વિદાય સંબોધનના અંશ મુજબ તેમણે પહેલીવાર અમેરિકીઓને આગામી બિડેન પ્રશાસનની સફળતા માટે પ્રાર્થના કરવા કહ્યું છે.

ભારતીયએ તૈયાર કર્યું ભાષણ

ભારતીયએ તૈયાર કર્યું ભાષણ

અમેરિકાના ઈતિહાસમાં સૌથી વધુ ઉંમરના પ્રેસિડેન્ટ બનવા જઈ રહેલા જો બિડેન શપથ ગ્રહણની તરત બાદ પ્રેસિડેન્ટ તરીકે દેશને નામ પોતાનું પહેલું સંબોધન આપશે. ઐતિહાસિક ભાષણ ભારતીય મૂળના અમેરિકી નાગરિક વિનય રેડ્ડી તૈયાર કરી રહ્યા છે.

રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પનુ છેલ્લુ સંબોધન, બોલ્યા - રાજકીય હિંસા સહન કરી શકાય નહિરાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પનુ છેલ્લુ સંબોધન, બોલ્યા - રાજકીય હિંસા સહન કરી શકાય નહિ

English summary
finally donald trump congratulate joe biden
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X