For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટેંશનમાં આવ્યું પાકિસ્તાન, ઇસ્લામાબાદમાં ચક્કર કાપી રહ્યા છે F-16 વિમાન

|
Google Oneindia Gujarati News

ઉરી હુમલા પછી પાકિસ્તાનને ભારત તરફથી જવાબી હુમલાનો ડર ખુબ સતાવી રહ્યો છે. ગુરુવારે રાત્રે લગભગ 10 વાગ્યે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં લડાઈના વિમાને જયારે ઉડાન ભરી ત્યારે ત્યાંના લોકો પણ ગભરાઈ ગયા.

pakistan

જિયો ન્યુઝના પત્રકાર હામિદ મીરે ટવિટ કરીને આ વાતની જાણકારી આપી. તેમને લખ્યું કે ઇસ્લામાબાદમાં રાત્રે 10 વાગી ને 20 મિનિટ પર F-16 વિમાનો ઉડાન ભરી રહ્યા છે.

ટ્વિટર પર લોકોએ જણાવ્યો અનુભવ
હામિદ મીરના ટ્વિટર પર ઇસ્લામાબાદના લોકોએ પણ જવાબ આપ્યો સાથે જ પોતાની આકાંશ પણ જણાવી. કેટલાક લોકોએ તેને સુરક્ષા માટેનું પગલું પણ જણાવ્યું. અનવર મલિકે ટવિટ કરીને હામિદ મીરને જવાબ આપ્યો કે ચિંતાની કોઈ જ વાત નથી. આ વિમાનો ઇસ્લામાબાદના લોકોને સુરક્ષાનો અનુભવ કરાવવા માટે ઉડાન ભરી છે.

ડરાવની અવાઝથી બધા જ ડર્યા
મોઆઝમ અલીએ ટવિટ કરીને કહ્યું કે વિમાનોનો અવાઝ એટલો બધો ડરાવનો હતો કે ગભરાઈને તેઓ હોટેલની લોન પરથી ઉઠીને તેઓ રૂમમાં ભાગ્યા.

English summary
f-16 Planes seen flying over islamabad late night due fear of attack
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X