For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ હસીનાઓને મીલેટ્રી બેઝમાં ફોટોશૂટ કરવું પડ્યું મોંઘું...

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્ક, 20 ઓક્ટોબર: એક અમેરિકન મિલેટ્રી બેઝ પર ફોટોશૂટ બાદ વિવાદ ઊભો થઇ ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફોટોશૂટ કોઇ મંજૂરી વગર કરવામાં આવ્યું હતું. મિલેટ્રી બેઝ પર બ્રિટિશ સ્વિમશૂટ કેલેંડરની શૂટિંગ કરવામાં આવી હતી.

આ શૂટીંગ દરમિયાન મોડલ્સે ઓટોમેટિક હથિયારોની સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. એટલું જ નહીં આ મોડલ્સે ફાયરિંગમાં પણ ભાગ લીધો હતો. આ ફોટોશૂટ અમેરિકા યૂટા નેશનલ ગાર્ડ બેઝ પર કરવામાં આવ્યું હતું. જ્યારે મામલાની તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે.

હોટ શોટ્સ નામના આ ફોટોશૂટનું 'બિહાઇન્ડ ધ સીન્સ' વીડિયો સામે આવ્યો અને આખો મામલો વિવાદમાં સપડાઇ ગયો. વીડિયોમાં મોડલ્સ ગોલીઓ ચલાવતી, વિસ્ફોટકો, સ્નાફર રાઇફલ્સનો ઉપયોગ કરતી અને ટેંક ઓપરેટ કરતી દેખાઇ રહી છે. યૂટા નેશનલ બેઝના લેફ્ટનન્ટ કર્નલ સ્ટીવન ફેયરબોર્ને આંતરિક તપાસના આદેશ આપ્યા હોવાની વાત કબૂલી છે.

તેમણે જણાવ્યું કે આ પ્રકારનો વીડિયો શૂટ થવું સૈન્ય બેઝ પર હાજર સૈનિકોના સામાજિક-સાંસ્કૃતિક મૂલ્યોના અનુરૂપ નથી. ફેયરબોર્ન અનુસાર, આ શૂટિંગ માટે અધિકારીક મંજૂરી લેવામાં નથી આવી. બીજી તરફ કેલેંડરના નિર્માઓએ આ આખી ઘટના પર પોતાનું મૌન સેવી રાખ્યું છે. નોંધનીય છે કે કેલેંડર નવેમ્બરથી વેચાવાનું શરૂ થઇ જશે. તેનાથી થનારી કમાણીને એક સેન્ય ચેરિટી હેલ્પ ફોર હીરોઝ માટે ડોનેટ કરવામાં આવશે.

ફોટોશૂટનો વીડિયો અને તસવીરો જુઓ સ્લાઇડરમાં...

અમેરિકન મિલેટ્રી બેઝ પર ફોટોશૂટ

અમેરિકન મિલેટ્રી બેઝ પર ફોટોશૂટ

એક અમેરિકન મિલેટ્રી બેઝ પર ફોટોશૂટ બાદ વિવાદ ઊભો થઇ ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફોટોશૂટ કોઇ મંજૂરી વગર કરવામાં આવ્યું હતું. મિલેટ્રી બેઝ પર બ્રિટિશ સ્વિમશૂટ કેલેંડરની શૂટિંગ કરવામાં આવી હતી.

મોડલ્સે ફાયરિંગમાં પણ ભાગ લીધો

મોડલ્સે ફાયરિંગમાં પણ ભાગ લીધો

આ શૂટીંગ દરમિયાન મોડલ્સે ઓટોમેટિક હથિયારોની સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. એટલું જ નહીં આ મોડલ્સે ફાયરિંગમાં પણ ભાગ લીધો હતો.

તપાસના આદેશ

તપાસના આદેશ

આ ફોટોશૂટ અમેરિકા યૂટા નેશનલ ગાર્ડ બેઝ પર કરવામાં આવ્યું હતું. જ્યારે મામલાની તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે.

સૈનિકોના સામાજિક-સાંસ્કૃતિક મૂલ્યોના અનુરૂપ નથી

સૈનિકોના સામાજિક-સાંસ્કૃતિક મૂલ્યોના અનુરૂપ નથી

યૂટા નેશનલ બેઝના લેફ્ટનન્ટ કર્નલ સ્ટીવન ફેયરબોર્ને આંતરિક તપાસના આદેશ આપ્યા હોવાની વાત કબૂલી છે. તેમણે જણાવ્યું કે આ પ્રકારનો વીડિયો શૂટ થવું સૈન્ય બેઝ પર હાજર સૈનિકોના સામાજિક-સાંસ્કૃતિક મૂલ્યોના અનુરૂપ નથી. ફેયરબોર્ન અનુસાર, આ શૂટિંગ માટે અધિકારીક મંજૂરી લેવામાં નથી આવી.

સેન્ય ચેરિટી હેલ્પ ફોર હીરોઝ

સેન્ય ચેરિટી હેલ્પ ફોર હીરોઝ

બીજી તરફ કેલેંડરના નિર્માઓએ આ આખી ઘટના પર પોતાનું મૌન સેવી રાખ્યું છે. નોંધનીય છે કે કેલેંડર નવેમ્બરથી વેચાવાનું શરૂ થઇ જશે. તેનાથી થનારી કમાણીને એક સેન્ય ચેરિટી હેલ્પ ફોર હીરોઝ માટે ડોનેટ કરવામાં આવશે.

બિહાઇન્ડ ધ સીન્સ

બિહાઇન્ડ ધ સીન્સ

હોટ શોટ્સ નામના આ ફોટોશૂટનું 'બિહાઇન્ડ ધ સીન્સ' વીડિયો સામે આવ્યો અને આખો મામલો વિવાદમાં સપડાઇ ગયો. વીડિયોમાં મોડલ્સ ગોળીઓ ચલાવતી, વિસ્ફોટકો, સ્નાફર રાઇફલ્સનો ઉપયોગ કરતી અને ટેંક ઓપરેટ કરતી દેખાઇ રહી છે.

હોટ શોટ્સ કેલેન્ડરનું ફોટોશૂટ જુઓ વીડિયોમાં...

હોટ શોટ્સ કેલેન્ડરનું ફોટોશૂટ જુઓ વીડિયોમાં...

English summary
Risque British swimsuit calendar shot on US army property prompts investigation by Utah National Guard.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X