ન્યુઝીલેન્ડમાં રેપ કેસમાં ફસાયેલા ત્રણ ભારતીય મુક્ત

અત્રે ઉલ્લેખનીય છે કે એક પ્રસિદ્ધ રેસિંગ કાર્યક્રમમાં આ ત્રણ લોકોની ફરિયાદી સાથે મુલાકાત થઇ હતી. આ લોકોએ તેને એક પાર્ટીમાં બોલાવ્યો હતી. ફરિયાદકર્તાએ તે રાત્રે તેની સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો. રેડિયો ન્યુઝીલેન્ડના સમાચાર મુજબ હેમિલ્ટન હાઇકોર્ટની સાત જજોની એક જ્યૂરીએ આ ચૂકાદો સંભાળ્યો હતો.
જ્યૂરીએ આ ત્રણેય ભારતીયોને દોષી ગણ્યા નથી, બીજી તરફ અમીર ચંદ નામના ચોથા આરોપીને ગત અઠવાડિયે આરોપમુક્ત કર્યા બાદ સ્વદેશ મોકલી દિધો હતો.












Click it and Unblock the Notifications
