Video: ગધેડી સાથે સેક્સ કરતો પકડાયો ISISનો આતંકી
ISISના આતંકવાદીઓની બર્બરતાના સમાચાર દરેકે સાંભળ્યા હશે. હમણા જ તેમણે એક અમેરિકન પત્રકાર સહિત અનેક નિર્દોષ લોકોની હત્યા કરી હતી જેનો વીડિયો પણ ફરતો કર્યો હતો. પરંતુ આજે જે વીડિયો સામે આવ્યો છે તે આઇએસઆઇએસના આતંકીઓના કૃત્યોને છતું કરે છે જેમાં તેમની નીચતા દેખાઇ આવે છે અને એ વાતને સાબિત કરે છે કે તેઓ કેટલી હદ સુધી નીચે જઇ શકે છે. આ વીડિયોમાં આઇએસઆઇએસ સાથે જોડાયેલ એક આતંકવાદી ગધેડી એક જાનવર સાથે સેક્સ કરતો દેખાઇ આવે છે.
આ કિસ્સો સીરિયાનો છે, જ્યાં ગધેડીની સાથે સેક્સ કરતો આતંકીને ડ્રોને પોતાના કેમેરામાં કેદ કરી લીધો. વીડિયો એકદમ સ્પષ્ટ નથી, પરંતુ ધ્યાનથી જોતા આ આતંકવાદીઓની નીચતા દેખાઇ આવે છે.
જોકે આવી ઘટના પહેલીવાર સામે નથી આવી, આવા આતંકવાદીઓની આવા કૃત્યો પહેલા પણ કેમેરામાં કેદ થઇ છે. આ પહેલા ડ્રોને જ એક તાલિબાનના આતંકવાદીનો વીડિયો બનાવ્યો હતો જેમાં તે બકરી સાથે સેક્સ કરી રહ્યો હતો.
આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા આ કૃત્યોને વીડિયોમાં જુઓ...

ગધેડી સાથે સેક્સ કરતો પકડાયો ISISનો આતંકી
આ કિસ્સો સીરિયાનો છે, જ્યાં ગધેડીની સાથે સેક્સ કરતો આતંકીને ડ્રોને પોતાના કેમેરામાં કેદ કરી લીધો. વીડિયો એકદમ સ્પષ્ટ નથી, પરંતુ ધ્યાનથી જોતા આ આતંકવાદીઓની નીચતા દેખાઇ આવે છે.

બકરી સાથે સેક્સ કરતો તાલિબાની આતંકી
આવા આતંકવાદીઓની આવા કૃત્યો પહેલા પણ કેમેરામાં કેદ થઇ છે. આ પહેલા ડ્રોને જ એક તાલિબાનના આતંકવાદીનો વીડિયો બનાવ્યો હતો જેમાં તે બકરી સાથે સેક્સ કરી રહ્યો હતો. બંને ઘટનાના વીડિયો જુવો આગળની સ્લાઇડમાં...
ગધેડી સાથે સેક્સ કરતો પકડાયો ISISનો આતંકી
ગધેડી સાથે સેક્સ કરતો પકડાયો ISISનો આતંકી, જુવો વીડિયો
બકરી સાથે સેક્સ કરતો તાલિબાની આતંકી
બકરી સાથે સેક્સ કરતો તાલિબાની આતંકી, વીડિયો












Click it and Unblock the Notifications
