મંડેલા હોસ્પિટલમાં દાખલ, હાલત ગંભીર

છેલ્લા બે વર્ષમાં મંડેલા પાંચમી વાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય વધારે ખરાબ થવાના કારણે પ્રીટોરિયાએ એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મંડેલાની હાલાત નાજૂક પરંતુ સ્થિર બનેલી છે.
94 વર્ષીય મંડેલા હાલ અનેક પ્રકારની શારીરિક સમસ્યાનો સામનો કરવો પડ્યો, જો કે તેમની બીમારીનું મુખ્ય કારણ ફેંફસામાં ઇન્ફેક્શન વાંરવાર થવા લાગ્યું છે, જેના કારણે હાલના વર્ષોમાં તેમની પરેશાની વધી છે. તેમણે સ્થાનિક સમયાનુસાર 1.30 હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિના પ્રવક્તા મેક મહારાજે જણાવ્યું કે તેમણે વિશેષજ્ઞ ડોક્ટર સ્વાસ્થ્ય સેવાઓ આપવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
