'એકસાથે ઘણી છોકરીઓ સાથે સેક્સ માણતાં હતાં બિલ ક્લિંટન'

39 વર્ષીય લેવિંસ્કીના પુસ્તકમાં કરવામાં આવેલા ખુલાસા અનુસાર તે સમયે બિલ ક્લિંટન પોતાની પત્ની હિલેરી ક્લિંટનને એક ઠંડી સ્ત્રી માનતા હતા અને તે કહેતાં હતાં કે હિલેરી સાથે તે સેક્સ નથી માણતાં કારણ ક તેનાથી તેમને સંતુષ્ટી પ્રાપ્ત થતી નથી. મોનિકા લેવિંસ્કી બિલ ક્લિંટનના કાર્યકાળ દરમિયાન 1995થી 1997 સુધી વ્હાઇટ હાઉસમાં ઇટર્ન હતી. 1998માં તેમને બિલ ક્લિંટન સાથેના સેક્સ સંબંધોની વાત ઉજાગર કરી બધાને સ્તબ્ધ કરી દિધાં હતાં. કહેવામાં આવે છે કે મોનિકાના આ પુસ્તકમાં બિલ ક્લિંટનને લખેલા પ્રેમપત્રોનો પણ ઉલ્લેખ હશે.
મોનિકાનું કહેવું છે કે ક્લિંટન સાથે થયેલી મુલાકાતો અને ત્યારબાદ ક્લિંટન સાથેના સંબંધોને લઇને થયેલી બદનામીમાં ક્લિંટન બચી ગયા હતા. માટે તે ક્લિંટન સાથે બદલો લેવા માંગે છે. ન્યૂયોર્ક ટાઇમ્સમાં પ્રસિદ્ધ થયેલા સમાચારો મુજબ મોનિકાએ 12 મિલિયન ડૉલરમાં પુસ્તક લખવાનો કરાર કર્યો છે. મોનિકા લેવિંસ્કીના એક મિત્રએ જણાવ્યું હતું કે પુસ્તકમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ક્લિંટન એકસાથે ઘણી છોકરીઓ સાથે સેક્સ માણતાં હતાં.












Click it and Unblock the Notifications
