નેલ્સન મંડેલા ફરી હોસ્પિટલમાં દાખલ

એક પ્રવક્તાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે 'પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાએ આજે બપોર બાદ પ્રિટોરિયાની હોસ્પિટલમાં તેમની ઉંમર પ્રમાણે સ્વાસ્થ્ય સારું રાખવા માટે નિયમિત દાક્તરી તપાસ માટે ભરતી કરાવવામાં આવ્યાં છે. નિવેદન મુજબ ડોક્ટર તેમની તપાસ કરી રહ્યાં છે અને સંકેત આપ્યા છે કે કોઇપણ પ્રકારની ચિંતા કરવાની વાત નથી. 94 વર્ષીય નેલ્સન મંડેલાને ડિસેમ્બરમાં 18 દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવ્યાં હતા.












Click it and Unblock the Notifications
