નવા પુસ્તકનો દાવો; બેટમેન માણે છે યુવા પુરુષો સાથે સેક્સ
લંડન, 7 ઓગસ્ટ : આપમાંથી મોટા ભાગના લોકોએ બાળપણમાં બેટમેન સીરિઝની અનેક કોમિક્સ વાંચી હશે. આજે પણ આપમાંથી અનેક લોકો આ કાલ્પનિક કેરેક્ટર પર બનેલી ફિલ્મો જોવાનું પસંદ કરતા હશો. બેટમેનના પ્રશંસક હોવાને કારણે શું આપ એ જાણો છો કે બેટમેન વૃદ્ધ ગે છે. આ દાવો અમે નહીં પણ એક પુસ્તકમાં કરવામાં આવ્યો છે.

ગે સુપરહીરો
બેટમેન સીરિઝના પુસ્તકના લેખકે પોતાના નવા પુસ્તક 'એરોટિક લાઇવ્સ ઓફ ધ સુપર હીરોઝ'માં દાવો કર્યો છે કે સુપરહીરો બેટમેન ગે હતો અને તેની સેક્સ લાઇફ ખૂબ જ કામોતેજ્જક હતી.

પુરુષો સાથે માણતો સેક્સ
પુસ્તકના લેખક મેનકેસસોલા લખે છે કે બેટમેન મહિલાઓ સાથે શારીરિક મોજ મસ્તી કરવાને બદલે પોતાનો મહત્તમ સમય પોતાના બળવાન પુરુષ સાથીદાર રોબિન સાથે વીતાવતો હતો. માર્કો એમ પણ કહે છે કે બેટમેન અને રોબિન વચ્ચે શારીરિક સંબંધો હતા.

અનેક અટકળોને હવા
લેખકના આ દાવાએ બેટમેન કોમિક્સના પ્રશંસકોને નવી અટકળો લગાવવા માટે હવા આપી દીધી છે. ઇટાલિયન લેખક મેનકેસસોલાએ પોતાના નવા પુસ્તકમાં બેટમેનને પ્રોઢ થતા ગે તરીકે દર્શાવ્યો છે, જે યુવાન પુરુષો સાથે આખી રાત સેક્સ કરતો હતો.

નારાજગી ફેલાવાની શક્યતા
આ દાવાને કારણે બેટમેનના અનેક પ્રશંસકો લેખક પર નારાજ થાય તેવી શક્યતા વધી ગઇ છે. આ બાબતે લેખકનું કહેવું છે કે પોતાના પુસ્તકમાં બેટમેનને ગે દર્શાવવાનો તેમનો હેતુ કોઇ પ્રશંસકને નારાજ કરવાનો નથી. સમીક્ષકોએ પણ આ બાબતને આવકારી છે. તેમનું કહેવું છે કે "મને ખબર છે કે મારા પુસ્તકમાં મેં જે રીતે બેટમેનનું ચિત્રણ કર્યું છે તે જોતા બેટમેનના પ્રશંસકો મને માફ નહીં કરે."

બેટવુમનને લેસ્બિયન દર્શાવી
આ પહેલા પણ બેટમેનના ચાહકોએ તેમના પસંદગીના પાત્રને તેના નજીકના મિત્ર રોબિન સાથેના સંબંધોને કારણે ખૂબ જુદી રીતે જોયો છે. નોંધનીય બાબત એ છે કે વર્ષ 2006માં ડીસી કોમિક્સે તો બેટવુમનનું નવું પાત્ર ઘડ્યું હતું અને તેને લેસ્બિયન દર્શાવી હતી.

Click it and Unblock the Notifications