300 વર્ષ બાદ મળેલી આઇજેક ન્યૂટનનું પુસ્તક!

આ બોક્સ ભૌતિક વિજ્ઞાને એક 16 વર્ષિય છાત્ર વિલ ગાર્સિડેએ શાળાની આસપાસની શિલ્પકૃતિઓના લેખાજોખા તૈયાર કરવાના કામ દરમિયાન મળ્યું હતુ. આ પુસ્તકોમાં ન્યૂટનની ગતિ નિયમ અને ગુરુત્વના સિદ્ધાંતના આંકડા એક હજારથી વધારે પન્નામાં સામેલ છે.
માનવામાં આવી રહ્યું છે કે મળેલા ત્રણ ખંડ શાળાના પહેલા હેડમાસ્ટર ફ્રેન્સિસ ઇલિયટ કિચેનેરની સંપત્તિ છે. કિચેનેર શાળામાં 1874થી પ્રિન્સિપાલ હતા.












Click it and Unblock the Notifications
