બાળકો સાથે સંકળાયેલી અશ્લીલતા ફેલાવનાર 90 વેબસાઇટ બંધ

રૂસમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ સુરક્ષા સંમેલનમાં રૂસી આંતરિક મંત્રાલયના ઇન્ટરપોલ નેશનલ સેન્ટ્રલ બ્યૂરોની પ્રવક્તા તાત્યાના શિશોવાએ કહ્યું હતું કે 'અમે રૂસમાં 90 વધુ વેબસાઇટોને ગેરકાનૂની સામગ્રી પિરસતી હોવાથીએ બંધ કરવામાં આવી છે. આ એવી વેબસાઇટસ હતી જેમાં બાળ અશ્લીલતા સાથે સંકળાયેલી સામગ્રી હોવાના નક્કર તથ્યો મળ્યો હતો.'
રૂસ સરકારનું આ અભિયાન ગત ચાર વર્ષોથી ચાલી રહ્યું હતું. આંકડાના મુજબ અહીં બાળ અશ્લીલ સામગ્રીમાં ચાર ગણો વધારો થયો છે. રૂસના માનવાધિકારના અધિકારીઓનો દાવો કે બાળ અશ્લીલતા સાથે સંકળાયેલી વેબસાઇટસના વિકાસના મામલાઓ રૂસ દુનિયામાં અમેરિકા બાદ બીજા નંબરનું સ્થાન ધરાવે છે. ગત વર્ષે આ વર્ષે આ પ્રમાણે 550 વેબસાઇટો વિરૂદ્ધ કેસ દાખલ થયા હતા.
મંત્રાલયે 50 દેશોમાં ઇન્ટરનેટ પર બાળ અશ્લીલતા વિરૂદ્ધ એક વિસ્તૃત કાર્યક્રમ શરૂ કર્યો નામ 'વીડ' છે. આ અંતગર્ત બાળ અશ્લીલતા સાથે સંકળાયેલી સામગ્રી, ઉગ્રપંથી તત્વો સાથે સંકળાયેલી સામગ્રી, નશા સંબંધિત સામગ્રી અને આવી સામગ્રી પ્રકાશિત થઇ જેમનું પ્રકાશન ગેરકાનૂની હતું.












Click it and Unblock the Notifications
