તસવીરોમાં જુઓ રુસી જાસૂસના હાથ કાપ્યા ISISએ
દુનિયાના સૌથી ખતરનાક આતંકી સંગઠન ગણાતા ISISનો ખતરનાક અને અમાનવીય ચહેરો આ પહેલા પણ અનેક વાર લોકોની સામે આવી ચૂક્યો છે. ત્યારે હાલમાં જ તેણે એક કથિત રશિયાના જાસૂસના હાથ અને પગ કાપી નાંખ્યોના વીડિયો રિલિઝ કર્યો છે.
આ ચોંકવનારા વીડિયોમાં પહેલાના વિડિયોની જેમ જ બંધકને નારંગી રંગનો જંપ સૂટ પહેરાવામાં આવ્યો છે. ચાર મિનિટના આ વીડિયોમાં પહેલા આરોપી તેનો અપરાધ કબૂલે છે. અને ત્યારબાદ તેની જોડે આ હત્યાચાર કરવામાં આવે છે.
આ આતંકી સંગઠનનું કહેવું છે કે આ વ્યક્તિ ઇરાકી સેનાનો જાસૂસ છે અને તે ISISથી જોડાયેલી માહિતી ભેગી કરીને ઇરાકને આપી રહ્યો હતો.

રુસી જાસૂસ પર શંકા
આતંકીઓએ પહેલા આ જાસૂસને તેનો અપરાધ કબૂલવાનું કહ્યું.

વીડિયો
તે લોકોએ તેને આવી રીતે લટકાવીને તેના હાથ પગ બાંધી દીધા.

આ પહેલા પણ
આ પહેલા પણ અનેક વાર ISIS અનેક વાર આવી અમાનવીય હત્યાઓ કરી ચૂક્યું છે.

વીડિયો
અને તેની બરબરતાને વીડિયોમાં કેદ કરીને દુનિયાની સામે મૂકી ચૂક્યું છે.

ડર કાયમ
આવી રીતે વીડિયો બનાવીને તે દુનિયામાં પોતાનો આતંક અને ડર બનાવી રાખવા માંગે છે.

માણસને માણસ નથી સમજતા
આ લોકો માણસને માણસ નથી સમજતા તેમના માટે તેમના ડરને કાયમ રાખવો જરૂરી હોય છે

ગોળી મારી હત્યા
આ પહેલા પણ અનેક વાર આ આતંકીઓ માથામાં ગોળી મારી અનેક વ્યક્તિઓને મારી ચૂક્યા છે.

લડાઇ
અત્યાર સુધીમાં આ લડાઇમાં અનેક લોકોના પ્રાણ ગયા છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
