For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વીડનમાં સ્કાઈડાઈવિંગ પ્લેન ક્રેશ, 9 લોકોના દૂર્ઘટનામાં મોત

સ્કાઈ ડાઈવિંગ માટે ઉપયોગમાં લેવાતા એક વિમાનમાં સવાર 9 લોકોના પ્લેન ક્રેશ થઈ જવાના કારણે મોત થઈ ગયા છે.

|
Google Oneindia Gujarati News

સ્ટૉકહોમઃ સ્વીડનમાં મોટી વિમાન દૂર્ઘટના સામે આવી છે. અહીં સ્કાઈ ડાઈવિંગ માટે ઉપયોગમાં લેવાતા એક વિમાનમાં સવાર 9 લોકોના પ્લેન ક્રેશ થઈ જવાના કારણે મોત થઈ ગયા છે. માહિતી મુજબ સ્વીડનના ઓરેબ્રો એરપોર્ટની બહાર આ વિમાન ગુરુવારે દૂર્ઘટનાનો શિકાર થઈ ગયુ. પોલિસ અને રાહત તેમજ બચાવ ટીમે જણાવ્યુ કે દૂર્ઘટનામાં બધા 9 લોકોના મોત થઈ ગયા જેમાં 8 સ્કાઈડાઈવર અને એક પાયલટ શામેલ છે. મળતી માહિતી અનુસાર જ્યારે સ્કાઈ ડાઈવિંગ વિમાન ઉડાન ભરી રહ્યુ હતુ એ દરમિયાન ટેક ઑફ વખતે તે દૂર્ઘટનાનો શિકાર થઈ ગયુ.

plane

બર્ગસ્લેગન પોલિસ પ્રવકતા લાર્સ હેડલિને જણાવ્યુ કે આ દૂર્ઘટનામાં ઘણા લોકોના મોત થયા છે. જો કે તેમણે મૃતકોની સંખ્યા નથી જણાવી પરંતુ તેમણે જણાવ્યુ કે એક વ્યક્તિને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી છે જેને ગંભીર ઈજા થઈ છે. તમને જણાવી દઈએ કે આ પહેલા 2019માં પણ સ્કાઈડાઈવર વિમાન દૂર્ઘટનાનો શિકાર થયુ હતુ અને તેમાં પણ 9 લોકોના મોત થઈ ગયા હતા. આ દૂર્ઘટના ઉમિયા શહેરમાં થઈ હતી.

English summary
Skydiving plane crashed in Sweden, several lost life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X