For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાવધાન! આ રીતે સેલ્ફી લીધી તો થઈ શકે છે 5 વર્ષની સજા

|
Google Oneindia Gujarati News

બેંગકોક, 13 જૂન: જે ગતિથી એડવાન્સ વર્જનના સ્માર્ટફોન આવી રહ્યા છે, એ જ ગતિએ લોકોમાં સેલ્ફીનો ક્રેઝ પણ વધી રહ્યો છે. કોઇ ટાવર પર ચઢીને સેલ્ફી લઇ રહ્યું છે, તો કોઇ રેલ્વેના પાટા પર જઇને સેલ્ફી લઇ રહ્યું છે. અલગ-અલગ રીતે લોકોમાં સેલ્ફી ખેંચવાનો જે ક્રેઝ છે તે જોઇ થાઇલેન્ડ સરકારે નવું રેગ્યુલેશન જારી કર્યુ છે. આ રેગ્યુલેશન ખાસકરીને મહિલાઓ માટે છે.

થાઇલેન્ડની સરકારે સેલ્ફી મેનીયા મહિલાઓને ખાસ ચેતાવણી આપતા બ્રેસ્ટ સેલ્ફી ખેંચવા પર પ્રતિબંધ મૂકી દીધો છે સરકારે ચેતાવણી આપી છે કે મહિલાઓ બ્રેસ્ટ સેલ્ફી ના ખેંચે. આ આદેશ અનુસાર જો કોઇ પણ મહિલા તેના ફેસબુક અથવા ટ્વિટર એકાઉન્ટ કે કોઇ પણ પ્રકારની સોશિયલ નેટવર્કીંગ સાઇટ પર આ રીતની સેલ્ફી અપલોડ કરશે તો તેને 5 વર્ષની સખત જેલની સજા ફટકારવામાં આવશે.

દરેક પ્રકારની સેલ્ફી જોવા માટે અહીં ક્લિક કરો...

ધ ગાર્ઝિયન માં છપાયેલા સમાચાર અનુસાર થાઇલેન્ડ સરકારનું માનવું છે કે આ રીતની તસવીર શારીરિક ઉત્તેજના વધારે છે અને બળાત્કાર જેવા અપરાધ વધવાની શક્યતા વધી શકે છે. સરકારનું માનવું છે કે આનાથી દેશની છબી ખરાબ થાય છે. લગભગ 5 વર્ષ પહેલા થાઇલેન્ડ સરકારે પોર્ન તસવીર અને વીડિયો પર પ્રતિબંધ લગાવ્યો હતો.

રોયટર્સમાં છપાયેલ રિપોર્ટ મુજબ દક્ષિણ પૂર્વના એશિયાઇ દેશોમાં હાફ બ્રેસ્ટ સેલ્ફી લેવાનું ચલણ વધી રહ્યું છે. જે સાઇબર ક્રાઇમને પ્રોત્સાહન આપે છે. એવામાં થાઇલેન્ડ સરકારે એને રોકવા માટેનો આદેશ જારી કર્યો છે. અત્રે નોંધનીય છે કે 2007માં પણ થાઇલેન્ડ સરકારે સાઇબર કાનુન બનાવીને આ જ પ્રકારના કંટેટ પર પ્રતિબંધ જારી કર્યો હતો જે સાર્વજનિક જગ્યા પર અશ્લિલતા કે નગ્નતા ફેલાવાનું કામ કરે છે.

સેલ્ફીમાં જ્યારે કેદ થયું ભૂત, જુઓ તસવીરો...

જુઓ તસવીરોમાં સેલ્ફીનો ખજાનો...

સેલ્ફી લવર્સ માટે આ રહ્યા સૌથી બેસ્ટ સેલ્ફી ટૂલ

સેલ્ફી લવર્સ માટે આ રહ્યા સૌથી બેસ્ટ સેલ્ફી ટૂલ

બેસ્ટ સેલ્ફી ટૂલ, ક્લિક કરો...બેસ્ટ સેલ્ફી ટૂલ, ક્લિક કરો...

બુર્ઝ ખલીફાથી લેવામાં આવી સૌથી ઊંચી સેલ્ફી!

બુર્ઝ ખલીફાથી લેવામાં આવી સૌથી ઊંચી સેલ્ફી!

વધુ સેલ્ફી જોવા માટે કરો ક્લિક...વધુ સેલ્ફી જોવા માટે કરો ક્લિક...

આ છે દુનિયાની સૌથી ખતરનાક સેલ્ફી

આ છે દુનિયાની સૌથી ખતરનાક સેલ્ફી

જુઓ વીડિયોજુઓ વીડિયો

આમના એડવેંચર પર એક ક્લિક તો બને છે!

આમના એડવેંચર પર એક ક્લિક તો બને છે!

વધુ સેલ્ફી જોવા માટે કરો ક્લિક...વધુ સેલ્ફી જોવા માટે કરો ક્લિક...

Dangerous Selfies

Dangerous Selfies

Dangerous Selfies: નામ કમાવા માટે આ લોકો કંઇ પણ કરી શકે છે!વધુ સેલ્ફી જોવા માટે કરો ક્લિક...

25 અમેઝિંગ સેલ્ફીઝ

25 અમેઝિંગ સેલ્ફીઝ

આ 25 અમેઝિંગ સેલ્ફીઝ જોઇને ચોંકી પણ જશો અને હસી પણ પડશો!વધુ સેલ્ફી જોવા માટે કરો ક્લિક...

English summary
Thailands government has declared underboob selfies unlawful, punishable by up to five years in prison.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X