For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોત અને જિંદગી વચ્ચે 10 સેકેન્ડનું અંતર, જાણો નેપાલ એર દુર્ઘટનાની Inside સ્ટોરી

નેપાલ યાત્રીયોને લઇ જતા પ્લાઇટમાં આગ લાગતા દુરઘટનાગ્રસ્ત બની ગયુ હતુ. જેમા 68 જેટલા યાત્રીઓની ઘટના સ્થળે જ મોત થયા હતા.

|
Google Oneindia Gujarati News

નેપાલમાં યાત્રિઓને લઇ જઇ રહેલા પ્લેન એક વાર ફરી દુર્ઘટનાનું શિકાર થયુ છે ગયા વર્ષેે 2022 માં પણ યાત્રી વિમાન ક્રેશ થયુ હતુ હતુ. જેમા 22 લોકોના મોથ થયા હતા. રવિાવારે પોખરા ઇન્ટરનેશનલ એરપ પર રનવે પર ATR-72 પેસેન્જર પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયુ છે. પ્લેન નેપાલની રાજધાની કાઠમંડુથી પોખરા જઇ રહ્યુ હતુ. જેમા 67 યાત્રીઓ સિવાય ચાલક દળના 4 સભ્યો સવાર હતા. વમાન દુર્ઘટનામાં એવા સમયે થઇ જ્યારે પ્લેન એરપોર્ટ પહોચનાર જ હતુ.

plam

લેંડિગથી 10 સેકેન્ડ પહેલા પ્લેન ક્રેશ

નેપાલ પોખરા પ્લેન દુર્ઘટનાને લઇને આવેલા સમાચાર અનુસાર રવિવારે યતિ એરલાઇન્સનું ATS-72 ફ્લાઇટ એરપોર્ટ પહોચીને ફક્ત 10 સેકન્ડ પહેલા જ દુર્ઘટના ગ્રસ્ત બની ગઇ હતુ. પોખરા એરપોર્ટ ઓર્થોરિટીએ જણાવ્યુ હતુ કે,યતિ એરલાઇન્સનું પ્લેન રનવે પર ફક્ત 10 સેકેન્ડમાં દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયુ હતુ. પાયલ 10 સેકેન્ડ સંભાળી લેત તો આજે ઘણા જીવન સુરક્ષિત હોત.

લેન્ડિંગ પહેલા બે વાર માંગી હતી. પરમિશન

પોખરા એરપોર્ટનો રનવે પૂર્વ-પશ્ચિમ દિશા તરફ બનેલો છે. દુર્ઘટના પહેલા પ્લેનના પાયલટે પૂ્ર્વ તરફથી લેન્ડિંગની અનુમતિ માંગી હતી. જે તેને મળી ગઇ હતી. પરંતુ થોડી વાર પછી પાયલટે પશ્ચિમ તરફથી લેન્ડીગની પરવાનગી માંગી હતી. જેને પણ આપી દેવામાં આવી હતી. તો બીજી તપફ દુર્ઘટનાને લઇને સિવિલ એવિએશન ઓર્થોરિટીએ કહ્યુ છે કે, રન-વે ઉત્તરતા પહેલા પ્લેનમાં આગ લાગી હોવાનું જણાયુ હતુ. એવામાં મૌસમ ખરાબ હોવાને લિધે પ્લેન ક્રૈશ થયુ તેમ ના કહી શકાય

ચીનની મદદથી બન્યુ પોખરા એરપોર્ટ

પોખરા એરપોર્ટને લઇને જાણકારી મળી રહી છે. તે એ છે કે, આ એરપોર્ટનું નિર્માણ ચીનની મદદથી કરવામા આવ્યુ છે. ચીનનું એક્જિમ બેન્કે આને બનાવવા માટે નેપાલને લોન આપી હતી. જેને બનાવ્યા બાદ નેપાલના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ પ્રંચડે આ એરપોર્ટનું એક જન્યુઆરી 2023ના ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતુ. એટલુ જ નહી વિમાન દર્ઘટનાગ્રસ્ત થયુ છે કે, તેણે જ ઉદ્દઘાટન વખતે ડેમો ફ્લાઇ કર્યુ હતુ.

મરનારની સંખ્યા વધી શકે છે

નેપાલના નાગરીક ઉડયન પ્રાધિકરણ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોનો આંકડો જણાવ્યુ હતો. પોખરા એર પોર્ટ પર વિમાન દુર્ઘટનામાં મરનારની સંખ્યા વધીને 68 થઇ ગઇ છે. વિમાન માં 53 નેપાલી, 5 ભારતીય, 2 રૂસી અને એક આયરિશ, 2 કોરિયાઇ, 1 આર્જેન્ટીના નાગરીક સવાર હતા.

English summary
The death toll in the Nepal disaster may rise
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X