For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાએ 2022 માં 1,25,000 ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપ્યા, જૂના તમામ રેકોર્ડ તુટ્યા

અમેરિકા દ્વારા ગયા વર્ષે રેકોર્ડ બ્રેક ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપ્યા છે. આ સાથે જ ચીન બાદ ભારતના વિદ્યાર્થીઓ સૌથી મોટી સંખ્યામાં અમરેકામાં અભ્યાસ માટે ગયા હોય તેવુ બન્યુ છે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં અમેરિકી દુતાવાસ અને વાણિજ્ય દુતાવાસે રિકોર્ડ સંખ્યમાં ભારતીય વિદ્યાર્થીઓને વીજા આપ્યા છે. અમેરિકામાં વિતિય વર્ષ 2022 માં કુલ 1,25,000 વિદ્યાર્થીઓ સ્ટુડેન્ટ વિઝા આપવામાં આવ્યા છે. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઇસે આની જાણકારી આપી છે. આ સાથે જ તેમણે કહ્યુ છે કે, અમેરિકા, ભારતમાં વીજા ઇ્ટરવ્યુ અપોઇંમેન્ટ પ્રતિક્ષા સમયને જલ્દી ઓછો કરવાનો પ્રયાસ કરીશુ.

AMERICA

વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઇસે પોતાના દૈનિક સમાચાર કોન્પ્રેન્સમાં સંવાદાતાઓના સવાલના જવાબ આપતા જણાવ્યુ હતુ કે, ભારતીય પર્યટકો માટે વીઝા બૈકલોગ બહાર પાડવામાં થઇ રહેલા વિલંબ પરના સવાલનો જવાબ આપતા નેડ પ્રાઇસે જણાવ્યુ હતુ કે, "અમે સ્વીકાર કરીએ છીએ કે, વાસ્તવમાં વિલંબ થયો છે. પરંતુ આ સાથે ભારતમાં અમેરિકી દુતાવાસી અને વાણિજ્ય દુતાવાસ દ્વારા બહાર પાડવામા આવેલા વિદ્યાર્થીઓના વિઝાના આંકડાએ રિકોર્ડ તોડી નાખ્યો છે. અમે નાણાંકિય વર્ષ 2022 માં લગભગ સવા લાખ ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપ્યા છે.

યુએસ જનાર લોકોએ વિઝા માટે રાહ નહી જોવી પડે

નેડ પ્રાઇસે જણાવ્યુ હતુ કે," અમે નિશ્છિત રૂપથી આ વાતને જાણીએ છીએ કે, અમુક આવેદકોને અમેરિકાના વિઝા માટે હજી પણ રાહ જોવી પડી રહી છે. પરંતુ આને ઓછો કરવા માટે અમે પ્રયત્નશીલ છીએ. અમે વીજા ઇન્ટરવ્યુ, અપોન્ટમેન્ટ વેટ ટાઇમને ઓછો કરવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. પ્રાઇસે કહ્યુ કે, અમેરિકા ગૈરપ્રવાસી યાત્રીઓને વૈધ્ય પ્રવાસની સુવિધા આપતા રાષ્ટ્રીય સુરક્ષાની રક્ષા માટે પણ પ્રતિબધ છે.

2023 માં ભારત ચીનને પાછળ છોડી દેશે.

આ પહેલા અમેરિકા દુતાવાસે એક વરિષ્ઠ અધિકારીઓ નવેમ્બર 2022 માં કહ્યુ હતુ કે, ભારત 2023 માં વીઝાની સંખ્યાના મામલે ચીનને પાછળ છોડીને અને મૈક્સિકો બાદ સૌથી વધારે વીઝા મેળવનાર દેશ હશે. અધિકારીઓ જણાવ્યુ હતુ કે, "હજી વોશિગ્ટન માટે ભારત નંબર એખ પ્રાથમિક્તા છે. અમારી પાસે વિદ્યાર્થીઓ, હાઇટેક કર્મચારીઓ, પર્યટકો અને વ્યપારોોમાં પણ મોટી કેટેગરી છે.

English summary
US granted visas to 1,25,000 Indian students from India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X