For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓહ સૌથી પહેલી સેલ્ફી 1839 માં આ શખ્સે લીધી હતી!

|
Google Oneindia Gujarati News

હાલમાં સ્માર્ટફોનનો જમાનો છે, દરેકને પોતાની તસવીર જાતે લેવાનો ટ્રેંડ ચાલી નીકળ્યો છે, જેને સેલ્ફી પણ કહેવામાં આવે છે. હાલમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર સેલ્ફીનું ચલણ એટલું પ્રસિદ્ધ થઇ ચૂક્યું છે કે દરેક દિવસ લાખોની સંખ્યામાં લોકો પોતાની સેલ્ફી લઇને ફેસબુક, ટ્વિટર અને અન્ય સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર નાકી રહ્યા છે. આની સાથે જ સેલ્ફીને લઇને વધતા ક્રેઝથી ઘણા સવાલો પણ ઊભા થઇ રહ્યા છે. ઘણા લોકોએ કહ્યું છે કે આખરે આ સેલ્ફી છે શું? તો ઘણા લોકો તેના માટે કહી રહ્યા છે કે સેલ્ફી તો પહેલા પણ લેવામાં આવતી હતી પરંતુ તે હમણા હમણા વધારે પ્રસિદ્ધ થઇ છે.

આ છે સૌથી પહેલા સેલ્ફી લેનાર શખ્સ

selfie
ખરેખર તો સેલ્ફીનું ચલણ તો દાયકાઓ પહેલાનું છે. ભલે તે આટલી પ્રચલિત એટલા માટે ના થઇ કારણ કે તે સમયે સોશિયલ નેટવર્કિંક જેવું કોઇ પ્લેટફોર્મ ન્હોતું. અમે આપને જણાવી દઇએ કે સૌથી પહેલી સેલ્ફી 1839માં લેવામાં આવી હતી. પહેલી વાર સેલ્ફી લેનાર શખ્સનું નામ હતું રૉબર કોર્નેલિયસ. કોર્નેલિયસ ત્રીસ વર્ષના યુવાન ફોટોગ્રાફર હતા.

કહેવાય છે કે કોર્નેલિયસ પોતાની તસવીર પોતાના પિતાની દુકાનની પાછળ જઇને લેતા હતા. ફોટોગ્રાફીમાં મહારથ હાસલ કર્યા બાદ તેઓ ફિલૈડેલ્ફિયા સ્થિત પોતાના પિતાની દુકાન પર બેસતા હતા. રોબર્ટ કોર્નેલિયસને ફોટા પાડવાનો ખૂબ જ શોખ છે.

English summary
Know about Who clicked selfie first time in the world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X