For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિકિલીક્સના નકશામાં પાક અધિકૃત કાશ્મીર (POK) પાકિસ્તાનનો ભાગ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

assange
વોશિંગ્ટન, 9 એપ્રિલ: વેબસાઇટ વિકિલીક્સે તાજેતરમાં જાહેર કરેલા નકશામાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને પાકિસ્તાનના ભાગમાં દર્શાવવામાં આવ્યો છે. આ નકશામાં નિયંત્રણ રેખાનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી જ્યારે ભારત નિયંત્રણ કાશ્મીર અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર બંને પક્ષોને બતાવવા માટે નિયંત્રણ રેખાને દર્શાવવી સામાન્યરૂપથી ચલણમાં છે.

વિકિલીક્સે ગઇકાલે નકશો જાહેર કર્યો જેથી લોકો 17 લાખ કેબલ્સને સરળતાથી શોધી શકાય. આ સંબંધમાં વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસને ઇમેલ મોકલી તે શોધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે શું દૂતાવાસને વિકિલીક્સની આ ભયંકર ભૂલની જાણકારી છે અને જો તે આંતરરાષ્ટ્રીય સીમા સંબંધમાં તથ્યાત્મક જાણકારીનો ઉલ્લેખ કરવવા માટે તેને આ પગલાં ભર્યા છે. પરંતુ આ ઇમેલનો કોઇ જવાબ મળ્યો નથી. જો કે વેબસાઇટ પર વિકિલીક્સે કહ્યું હતું કે નકશો દેશની 1975ની સીમા રેખાનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે.

English summary
Whistleblower website WikiLeaks has shown Pak-occupied-Kashmir (PoK) as part of Pakistan in its recently released global map.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X