પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન યૂસુફ રઝા ગીલાનીના પુત્રની ધરપકડ

સૂત્રોના જણાવ્યા અનુસાર એએનએફ દ્રારા દાખલ કરવામાં આવેલી અરજીમાં અલી મૂસા સહિત આઠ આરોપીના નામ સામેલ છે. ગેરકાનૂની રીતે ઇફિડ્રિન દવાના વેચાણમાં થયેલા ગોટાળાની તપાસ કરી રહેલાં એએનએફના બે અધિકારીઓને નવ એપ્રિલના રોજ હટાવી દેવામાં આવ્યા હતા.
સુપ્રિમ કોર્ટની ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે જણાવ્યું હતું એક પ્રભાવશાળી વ્યક્તિના દબાણમાં ઇફિડ્રિનના સાત અરબ રૂપિયાનો જથ્થો મુલ્તાનની બે કંપનીઓને આપવામાં આવ્યો ત્યારે આ ગોટાળો બહાર આવ્યો હતો.












Click it and Unblock the Notifications
