નવમું વિશ્વ હિન્દી સંમેલન સાઉથ આફ્રિકામાં યોજાશે

આ સંમેલનનું ઉદઘાટ્ન વિદેશ રાજ્ય મંત્રી પરણીત કૌર અને દક્ષિણ આફ્રિકાના એક મંત્રી સંયુક્ત રીતે કરશે. દક્ષિણ આફ્રિકામાં પ્રવાસી ભારતીય ઘણા છે અને તેમાંથી મોટાભાગના હિન્દી સાથે જોડાયેલા છે.
આ માટે દક્ષિણ આફ્રિકામાં હિન્દી સંમેલનના બહાને ભારત દક્ષિણ આફ્રિકાના લોકો સાથે પોતાના સાંસ્કૃતિક સંબંધો વધુ મજબૂત બનાવશે. આ સંમેલનમાં દક્ષિણ આફ્રિકાના હિન્દી વિદ્વાનોની પણ ખાસ ભાગીદારી હશે.












Click it and Unblock the Notifications
