AFG vs NZ, World Cup 2023: ન્યુઝીલેન્ડે બનાવ્યા 288 રન, આ બેટ્સમેનોએ ફટકારી ફિફ્ટી

AFG vs NZ, World Cup 2023: ICC ODI વર્લ્ડ કપ 2023ની 16મી મેચમાં અફઘાન બ્રિગેડનો સામનો ન્યુઝીલેન્ડ (AFG vs NZ) સામે રમાઇ રહી છે.

ન્યુઝીલેન્ડની ટીમ તરફથી ગ્લેન ફિલિપ્સે 80 બોલમાં 71 રન બનાવ્યા છે. જેમાં 4 ચોગ્ગા અને 4 છક્કા ફટકાર્યા છે. ટોમ લાથમ 74 બોલમાં 68 રન ફટકાર્યા છે. જેમાં 3 ફોર અને 2 સિક્સ ફટકારી છે. વિલ યંગ 64 બોલમાં 54 રન બનાવ્યા છે. જેમાં 4 ફોર અને 3 સિક્સ ફટકારી હતી.

AFG vs NZ

આ સાથે અફઘાનિસ્તાની ટીમની બોલિંગની વાત કરવામાં આવે તો સૌથી વધુ વિકેટ નવી ઉલ હક અને અઝમતુલ્લાએ 2-2 વિકેટ લીધી હતી. આ સાથે રાશિદ ખાન અને મુઝિબ રહેમાને 1-1 વિકેટ લીધી હતી.

ન્યુઝીલેન્ડની પ્લેઇંગ ઇલેવન : ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટોમ લાથમ (ડબલ્યુ/સી), ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ

અફઘાનિસ્તાનની પ્લેઇંગ ઇલેવન : રહેમાનુલ્લા ગુરબાઝ, ઇબ્રાહિમ ઝદરાન, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (C), અઝમતુલ્લા ઓમરઝાઇ, ઇકરામ અલીખિલ (W), મોહમ્મદ નબી, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નવીન-ઉલ-હક, ફઝલહક ફારૂકી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X