જુઓ: ભારત-પાકિસ્તાન મેચ પહેલા ટીમ ઇન્ડિયાની મસ્તી...

ભારત- પાકિસ્તાન મેચ પહેલા બંને ટીમો મેદાન પર પરસેવો વહાવી રહી છે. બંને ટીમ એશિયાકપ માં એક બીજા વિરુદ્ધ 11 મી વખત ટકરાવવા જઈ રહી છે. આમ પણ મેચ જયારે ભારત અને પાકિસ્તાનની હોઈ ત્યારે તે રમતા કરતા વધારે જ બની જાય છે. બંને દેશોની મેચો જોશ અને જનુનથી ભરપુર હોઈ છે.

બંને ટીમો એકબીજાને હરાવવામાં કોઈ જ કસર બાકી રાખવા નથી માંગતી. મેચ પહેલા બંને ટીમો પર જીતવા માટે ખુબ જ વધારે દબાણ રહેલું છે. મેચમાં ટોસ પણ ખુબ જ મહત્વનો છે કારણકે છેલ્લી મેચોમાં કઈ રીતે પીચ ટીમને મદદ કરે છે તે ટોસ પર જ આધાર રાખે છે.

મેચ પહેલા રવીન્દ્ર જાડેજા, શિખર ધવન, વિરાટ કોહલી અને બીજા ટીમ ઇન્ડિયાના ખેલાડી ઓ નેટ પ્રેકટીસમાં પરસેવો પાડતા જોવા મળ્યા હતા. તો જુઓ ભારત- પાકિસ્તાન મેચ પહેલા ટીમ ઇન્ડિયા ની મસ્તી...

એશિયા કપ 2016

એશિયા કપ 2016

હરભજન, યુવી અને વિરાટની મસ્તીભરી સેલ્ફી...

એશિયા કપ 2016

એશિયા કપ 2016

ડીનર સમયે રૈના, હરભજન અને ધવનની તસ્વીર

એશિયા કપ 2016

એશિયા કપ 2016

મેચ પહેલા જીતની તૈયારી કરી રહેલી ટીમ ઇન્ડિયા..

એશિયા કપ 2016

એશિયા કપ 2016

ભારત અને પાકિસ્તાન બંને ટીમો જીતવા માટે ખુબ જ મેહનત કરી રહેલી નજરે પડે છે.

એશિયા કપ 2016

એશિયા કપ 2016

વિરાટ કોહલી તેના બુટ સાથે સેલ્ફી પોઝ આપતો નજરે પડે છે.

એશિયા કપ 2016

એશિયા કપ 2016

મેચ પહેલા ટીમ ઇન્ડિયાની મસ્તી.

એશિયા કપ 2016

એશિયા કપ 2016

પોતાને ફીટ રાખવા માટે ટીમ ઇન્ડિયા ફૂટબોલ રમી રહી છે.

એશિયા કપ 2016

એશિયા કપ 2016

વિરાટ કોહલી અને હાર્દિક પંડયાનો સેલ્ફી પોઝ.

એશિયા કપ 2016

એશિયા કપ 2016

શિખર ધવન પણ મેચ પહેલા પોતાને ફીટ રાખવા માંગે છે.

એશિયા કપ 2016

એશિયા કપ 2016

ટીમ ઇન્ડિયાનો યુનિક પોઝ જે ખુબ જ ચર્ચિત છે મેદાનમાં.

એશિયા કપ 2016

એશિયા કપ 2016

ઈજા બાદ મહેન્દ્ર સિંહ ધોની પણ પાકિસ્તાન સામેના મુકાબલા માટે તૈયાર છે.

એશિયા કપ 2016

એશિયા કપ 2016

શિખર ધવનની ફૂટ બોલ પ્રેકટીસ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X