For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

INDvPAK: કોહલી આગળ ઝુક્યા પાકિસ્તાની બેટ્સમેન, બોલ્યા- આમનાથી જ બધું સીખ્યા

INDvPAK: કોહલી આગળ ઝઉક્યા પાકિસ્તાની બેટ્સમેન, બોલ્યા- આમનાથી જ બધું સીખ્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ હોલીએ પોતાના બેટિંગના દમ પર આખી દૂનિયાને પોતાના દિવાના બનાવી રાખ્યા છે. પાકિસ્તાનના લોકો કોહલીની સ્ટાઈલને પસંદ તો કરે છે પરંતુ તેમની સાથે જ આ દેશા ક્રિકેટર પણ કોહલીને ફોલો કરે છે. ભારત-પાકિસ્તાન વચ્ચે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં રમાઈ રહેલ આઈસીસી વર્લ્ડ કપમાં મુકાબલો રવિવારે મેનચેસ્ટરમાં રમાવવા જોઈ રહ્યો છે. પરંતુ અગાઉ એક પાકિસ્તાની બેટ્સમેને એવું નિવેદન આપ્યું છે જેમાં તેમણે કબૂલ્યું કે કોહલીથી ઉપર કોઈ નથી, તે ખુદ તેમનાથી ઘણું બધું સીખ્યા છે.

કોહલીને જોઈ ખુદમાં સુધારો કર્યો

કોહલીને જોઈ ખુદમાં સુધારો કર્યો

પાકિસ્તાની ટીમના મુખ્ય બેટ્સમેન બાબર આઝમે ભારત વિરુદ્ધ મેચ રમાતા પહેલા કહ્યું કે તેઓ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું બેટિંગ જોઈને જ પોતાના ખેલમાં સુધારો કરવાની કોશિશ કરે છે. બાબરે અહીં સંવાદદાતાઓને કહ્યું કે, હું તેમનું બેટિંગ જોઉં છું. હું જોઉં છું કે તેઓ કઈ રીતે અલગ-અલગ પરિસ્થિતિઓમાં બેટિંગ કરે છે અને તેમને જોઈને જ હું સીખવાની કોશિશ કરું છું.

ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાથી પ્રેરણા મળી

ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાથી પ્રેરણા મળી

બાબરે આગળ કહ્યું કે, હું અનુભવથી સીખવાની કોશિશ કરું છું. આ મારી સીખવાની પ્રક્રિયા છે. હું મારા 100 ટકા આપવાની કોશિશ કરું છું. કોહલીનું ભારત માટે જીતનું અનુમાન બહુ વધુ છે. મારી કોશિશ છે કે તે મારા દેશ માટે હાંસલ કરી શકું. ટીમની તૈયારી વિશે આ બેટ્સમેને કહ્યું કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં મળેલ જીતથી અમને આત્મવિશ્વાસ મળ્યો છે જે અમને અહીં પણ મદદ કરશે. ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાળી પ્રેરણા મળી. ભારત વિરુદ્ધ ફાઈનલમાં મળેલ જીત અમારી યાદોથી ક્યારેય દૂર નહિ થઈ શકે.

WC 2019: પાકિસ્તાનનો આ બોલર ભારત માટે સૌથી મોટો ખતરો, જાણો કારણ WC 2019: પાકિસ્તાનનો આ બોલર ભારત માટે સૌથી મોટો ખતરો, જાણો કારણ

ભારતનું બોલિંગ આક્રમણ ખતરનાક

ભારતનું બોલિંગ આક્રમણ ખતરનાક

આ ઉપરાંત બાબરે અહીં એમપણ કહ્યું કે એમાં કોઈ શક નથી કે ભારતનું બોલિંગ આક્રમણ ખતરનાક છે પરંતુ અમે ઈંગ્લેન્ડ વિરુદ્ધ સારું બેટિંગ કર્યું હતું અને તેમની બોલિંગ પણ સારી છે. માટે અમને બધાને ભરોસો છે કે બારતીય બોલર્સને સારી રીતે સંભાળી લેશું. આ મેચ માટે અમે સંપૂર્ણપણે તૈયાર છીએ કેમ કે ભારત અને પાકિસ્તાનનો મેચ હંમેશાથી ઉત્સાહી હોય ચે. આખું વિશ્વ આ મેચ જુઓ છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
before match between india vs pakistan babar azam said we learned batting tricks from kohli
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X