Pics: મહિલા રીપોર્ટર પર અશ્લીલ કોમેન્ટ કરનાર ગેલ છે રંગીન મિઝાઝ
આજકાલ ક્રીસ ગેલ પોતાની અશ્લીલ કોમેન્ટના કારણે ચર્ચામાં છે. આવું પહલી વાર નથી બન્યું કે ક્રીસ ગેલ વિવાદમાં આવ્યો હોઈ, આ પહલા પણ ક્રીસ ગેલ ઘણા વિવાદમાં આવી ચુક્યો છે.
વાત આમ બની હતી કે લાઈવ ઇન્ટરવ્યૂ દરમિયાન ગેલે મહિલા રીપોર્ટરને દારૂ અને ડેટની ઓફેર આપી દીધી. આમ પણ ગેલ પોતાની બિન્દાસ લાઈફ માટે જાણીતો છે.
અહી ફોટોમાં જુઓ ગેલનો રંગીન મિઝાઝ:

શરાબ અને શબાબ ના શોખીન
ગેલની લાઈફમાં આ બંને નું ખુબ મહત્વ છે.

બિન્દાસ ગેલ
ગેલનો બિન્દાસ તમે તેના સોશ્યલ મીડિયામાં ચેક કરી શકો છો

મસ્તીવાળી લાઈફ
ક્રીસ ગેલની લાઈફ એટલે મસ્તી જ મસ્તી

ખુબસુરત છોકરીઓ
ગેલને હમેશા ખુબસુરત છોકરીઓ પ્રભાવિત કરે છે

ગેલનો રંગીન મિઝાઝ
રંગીન મિઝાઝ ગેલે બનાવી દીધું છે સ્ટ્રીપ ક્લબ












Click it and Unblock the Notifications
