CSK Vs DC: રૈના - સેમ કરનની તોફાની ઇનિંગ, ચેન્નાઇએ બનાવ્યા 188 રન

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની બીજી મેચ આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ (સીએસકે વિ ડીસી) વચ્ચે જોવા મળશે. ટોસ વિશે વાત કરતાં દિલ્હીના કેપ્ટન રીષભ પંતે ટોસ જીતીને ચેન્નાઈ સુપર કિંગ્સને બેટિંગ માટે આમંત્રણ આપ્

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની બીજી મેચ આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ (સીએસકે વિ ડીસી) વચ્ચે જોવા મળશે. ટોસ વિશે વાત કરતાં દિલ્હીના કેપ્ટન રીષભ પંતે ટોસ જીતીને ચેન્નાઈ સુપર કિંગ્સને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટીંગ કરતા 7 વિકેટ ગુમાવી 188 રન બનાવ્યા હતા.

IPL 2021

ચેન્નાઇ તરફથી પ્રથમ બેટીંગ કરતા સુરેશ રૈનાએ 36 બોલમાં 54 રન બનાવ્યા હતા. મોઇન અલીએ 36 અને સેમ કરને 15 બોલમાં 34 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: CSK Vs DC: દિલ્હીના કેપ્ટન રીષભ પંતે જીત્યો ટોસ, ચેન્નાઇ કરશે પ્રથમ બેટીંગ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X