For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ENG vs PAK: બેન સ્ટોક્સ વિના આજે મેદાનમાં ઉતરશે ઈંગ્લેન્ડ ટીમ

ENG vs PAK: બેન સ્ટોક્સ વિના આજે મેદાનમાં ઉતરશે ઈંગ્લેન્ડ ટીમ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલ ત્રણ મેચની ટેસ્ટ સીરિઝનો આજે બીજો મેચ એજેસ બાઉલ પર શરૂ થશે જ્યાં મહેમાન ટીમ સીરિઝ ચાલુ રાખવા અને મેજબાન ટીમ સીરિઝ પર કબ્જો જમાવવા માટે ઉતરશે. ઈંગ્લેન્ડે મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાયેલ પહલા મેચમાં જીત હાંસલ કરી 1-0ની લીડ મેળવી લીધી. જો કે ઈંગ્લેન્ડ આ મેચમાં બિન સ્ટોક્સ વિના જ ઉતરશે ત્યારે ટીમ પાકિસ્તાન પાસે વાપસીનો સારો મોકો છે.

બેન સ્ટોક્સ ટેસ્ટ સીરિઝથી બહાર થઈ ગયા

બેન સ્ટોક્સ ટેસ્ટ સીરિઝથી બહાર થઈ ગયા

સ્ટોક્સ એ ખેલાડી છે જે કોઈપણ સમયે ગમે ત્યાં મેચનું પાસું પલટી શકે છે. આ વાતને તેઓ કેટલીયવાર સાબિત કરી ચૂક્યા છે. તેમનું ના રહેવું ઈંગ્લન્ડ માટે નુકસાન જ છે જેની ભરપાઈ કદાચ જ કોઈ કરી શકે છે. સ્ટોક્સ બહાર જવાથી જેમ્સ એન્ડરસનને વધુ એક મોકો મળી શકે છે. એંડરસને હાલમાં સન્યાસ લીધો હોવાની અફવાએ ઘેરી લીધો હતો જેને તેમણે નકારી કાઢી.

પાકિસ્તાને ભૂલોમાંથી શીખવું પડશે

પાકિસ્તાને ભૂલોમાંથી શીખવું પડશે

જ્યારે પાકિસ્તાને નિશ્ચિત રૂપે પહેલી ટેસ્ટ મેટની ભૂલોમાંથી સબક મેળવી આગળની ગેમ ચાલુ રાખવી પડશે. પહેલી ટેસ્ટ મેચમાં પાકિસ્તાનના બોલરે ઈંગ્લેન્ડના બેટ્સમેનને પરેશાન કર્યા હતા પરંતુ બીજી ઈનિંગમાં ટીમ મહેમાન ટીમ જોસ બટલર અને ક્રિસ વોક્સને નિપટાવી ના શકી જેને કારણે તેમને હાર મળી. હાર બાદ કેપ્ટન અજહર અલીની કપ્તાનીની ઘણી આલોચના થઈ હતી.

આવી છે બંને દેશની સ્ક્વોડ

આવી છે બંને દેશની સ્ક્વોડ

ઈંગ્લેન્ડઃ જો રૂટ, જેમ્સ એન્ડરસન, જોફ્રા આર્ચર, ડોમિનિ બેસ, સ્ટુઅર્ટ બ્રોડ, રોરી બર્ન્સ, જોસ બટલર, ક્રિસ વોક્સ, માર્ક વુડ, જૈસ કૉલે, સૈમ કુરેન, ઓલી પોપ, ડોમ સિબ્લ, બેન સ્ટોક્સ, જેમ્સ બ્રાકે, બેન ફોક્સ, જેક લીચ, ડેન લોરેંસ

પાકિસ્તાનઃ અજહર અલી, બાબર આઝમ, આબિદ અલી, અસદ શફીક, ફહીમ અશરફ, ફવાદ આલમ, ઈમામ ઉલ હક, ઈમરાન ખાન, કાસિફ ભટ્ટી, મોહમ્મદ અબ્બાસ, મોહમ્મદ રિજવાન, નસીમ શાહ, સરફરાજ અહમદ, શાદાબ ખાન, શાહીન શાહ અફરીદી, શાન મસૂદ, સોહેલ ખાન, ઉસ્માન શિનવારી, વહાબ રિયાજ, યાસિર

IPL 2020: ફ્રેન્ચાઈજી સાથે 24 જ ખેલાડી જ જઈ શકશે, આ ત્રણ ટીમે ગુમાવવા પડશે 1-1 ખેલાડીIPL 2020: ફ્રેન્ચાઈજી સાથે 24 જ ખેલાડી જ જઈ શકશે, આ ત્રણ ટીમે ગુમાવવા પડશે 1-1 ખેલાડી

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ENG VS PAK 2nd test: pakistan team need to learn from mistakes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X