કમાલની ખૂબસૂરત છે ફાફ ડુ પ્લેસિસની વાઈફ, ફોટો-વીડિયોથી ફેન્સને દિવાના બનાવતી રહે છે

આઈપીએલમાં ફાફ ડુ પ્લેસિસનું બેટ શાનદાર અંદાજમાં રન વરસાવી રહ્યું છે. ફાફ ડુ પ્લેસિસ તેની બેટિંગ સાથે સાથે તેની ખૂબસૂરત વાઈફ માટે પણ ચર્ચામાં રહે છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ IPL 2024માં શાનદાર બેટિંગનું પ્રદર્શન કરી રહ્યો છે. ફાફ ડુ પ્લેસિસ તેની ઉત્તમ ફિટનેસ માટે જાણીતો છે વી જ રીતે તેની પત્ની તેની સુંદરતા માટે જાણીતી છે.

Faf du Plessis wife

ડુ પ્લેસિસની પત્નીનું નામ ઈમારી વિસેર છે, જે ઘણીવાર પોતાની સુંદરતાના કારણે ચર્ચામાં રહે છે. ફાફ અને ઈમારીએ 2013માં લગ્ન કર્યા છે. લગ્ન પહેલા બંને એકબીજાને લાંબા સમય સુધી ડેટ કરતા હતા.

બંનેના લગ્ન કેપટાઉન પાસે ક્લીન જલજે વાઈન એસ્ટેટમાં થયા હતા. જો કે, બંને ક્યારે અને કેવી રીતે પહેલીવાર મળ્યા તે અંગે કોઈ માહિતી નથી.

ઈમારી વિસેર વ્યવસાયે માર્કેટિંગ મેનેજર છે. તે દક્ષિણ આફ્રિકાની એક પ્રખ્યાત કંપનીમાં કામ કરે છે. ઇમરી પાસે B.Com ડિગ્રી છે. તેણે માર્કેટિંગ, મેનેજમેન્ટ અને બિઝનેસ જેવા વિષયોમાં અભ્યાસ કર્યો છે.

આ સિવાય ઈમારી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેને 2 લાખથી વધુ લોકો ફોલો કરે છે.

તે તેના ફેન્સ અને ફોલોઅર્સ માટે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તે અવારનવાર ફાફ ડુ પ્લેસિસ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X