કેકેઆર ટીમ દ્વારા ગુજરાત લાયન્સનાં બેટ્સમેનને મળ્યા જીવનદાન

Subscribe to Oneindia News

આઈપીએલ સિઝન 10મા ત્રીજી મેચ કોલકાત્તા નાઈટ રાઈડર્સ અને ગુજરાત લાયન્સ વચ્ચે મેચ જોવા મળ્યો હતો.તેમા છતા કેકેઆર ટીમના સુકાની ગૌતમ ગંભીરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેકેઆરના ખેલાડીઓની તરફથી ઘણી વાર મિસ ફિલ્ડિંગ જોવા મળી હતી. ત્યાં ઘણા ઉદાહરણો છે જ્યાં કેકેઆર ખેલાડીઓ ઝડપથી બતાવી હોતનો ગુજરાત લાયન્સની વિકેટ પાડી શકાત. જો કે ગુજરાત લાયન્સના ખેલાડીઓને ઘણા માોકા મળ્યા હતા.

suresh

બેટ્સમેનને મળ્યા જીવનદાન

જ્યારે સુરેશ રૈના બાઉન્ડ્રી પર એક બાલ ફટકારી એ વસ્તુ સૌથી ચોકવનાર હતી. કદાચ તે બોલ બાઉન્ડ્રી પાર કરીને 6 રન થાત પરંતુ કેકેઆર તરફથી બોલ્ટએ ખૂબ પ્રભાવશાળી ફિલ્ડિંગ કરતા બોલને કેચ કરી નાખી તે વિકેટતો ન લઈ શક્યા પણ તેમણે રન બચાવ્યુ.

કેકેઆર ખેલાડીઓની મિસ ફિલ્ડિંગનુ દૃશ્ય 16મી ઓવરમાં દેખાયો હતો. તે ઓવર કુલદીપ યાદવની હતી જ્યારે ખોટો થ્રો ફેંકવાના કારણે વિકેટ ના પડી શકી. તે સમયે, રૈના અને દિનેશ કાર્તિક રમાતા હતા. બેન્ને વચ્ચે કઇક ગેરસમજ થઇ હતી, ત્યાં રન ઓઉટનો મોકો હતો પણ કુલદીપના હાથ બાલ હોવા છતા તેમની સમજણ ન પડી કે થ્રો ક્યા કરે. તેમાજ બે રન થયા એને વિકેટ પડી નહીં.

17મી ઓવરમાં ફરી એક વાર એવોજ મોકો જોવા મળ્યો જ્યારે પિયુષ ચાવલાએ રૈનાને બોલ ફેંક્યો હતો. તેમણે બોલને હવામાં મારતા બોલ યુસુફ પઠાન પાસે જતો હતો તે દરમિયાન તેનો પગ લપસ્યો હતો જેનાથી કેચ ચૂકી ગયો હતો. તે બોલ પર એક રન મળ્યો હતો. સંપૂર્ણ મેચને જોવા જઉએ તો કેકેઆરની ટિમ તરફથી ફિલ્ડિંગ તદ્દન નબળી હતી. જેમા ગુજરાત લાયન્સના કપ્તાન સુરેશ રૈના ઘણા લાભ મળ્યાં હતાં જેમાં તેમને અણનમ રહીને 68 રન કર્યા હતા. ગુજરાત લાયન્સએ 20 ઓવરમાં 4 વિકેટ ખોઇને 183 રન બનાવ્યા હતા.

English summary
GL v KKR: Three such occasions when fielders gave life to the batters of Gujarat Lions.
Please Wait while comments are loading...