Video: મેચમાં હરભજને ગુમાવ્યું સંતુલન, રાયડુ ને આપી ગાળો

ફરી એકવાર હરભજન સિંહ નો ગુસ્સો મેદાન પર જોવા મળ્યો અને પોતાનું સંતુલન ગુમાવી બેઠા. ગઈકાલે રવિવારે મુંબઈ ઇન્ડિયન અને પુને વચ્ચે મુકાબલા માં હરભજન ની બોલિંગ વખતે અંબાતી રાયડુ થી મિસ ફિલ્ડ થઇ હતી અને જેના કારણે ચોક્કો લાગી ગયો. બસ પછી તો હરભજન સિંહ નો ગુસ્સો રાયડુ પર ભડકી ઉઠ્યો અને મેદાન માં જ તેને ગાળો આપવા લાગ્યા.

harbhajan singh

હરભજન સિંહ ના આ વ્યવહારથી રાયડુ ને પણ ગુસ્સો આવી ગયો અને જવાબ આપવા માટે તેઓ દોડીને હરભજન પાસે ગયા. માહોલ બગડતો જોઇને હરભજન ને પોતાની ભૂલ નો અંદાજ આવી ગયો અને તેમને તરત જ માફી માગી લિધી. આ પહેલા પણ ઘણી વાર હરભજન સિંહ નો ગુસ્સો મેદાન પર જોવા મળ્યો છે.

2008 ની મોહાલી માં રમાયેલી મેચમાં હરભજન સિંહે શ્રીસંત ને થપ્પડ મારી દીધી હતી. જેના માટે હરભજન સિંહ પર 11 મેચોનો બેન અને 1 મેચ ફીસનો દંડ પણ લાગ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X