For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND Vs AFG: રાહુલ-રોહિતની આક્રમક બેટીંગ, ભારતે બનાવ્યા 210 રન

પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ વિરાટ સેના આજે અફઘાનિસ્તાન સામે મેચ રમી રહી છે. જેમાં અફઘાનિસ્તાની ટીમે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી છે. વળી વિરાટે કોહલીએ પ્લેઇંગ-11માં 2 ફેરફાર કર્યા છે, અફઘાનિસ્તાન સામે સૂર્

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ વિરાટ સેના આજે અફઘાનિસ્તાન સામે મેચ રમી રહી છે. જેમાં અફઘાનિસ્તાની ટીમે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી છે. વળી વિરાટે કોહલીએ પ્લેઇંગ-11માં 2 ફેરફાર કર્યા છે, અફઘાનિસ્તાન સામે સૂર્યકુમાર યાદવ અને અશ્વીનની પંસદગી થઈ છે. ટીમ ઈન્ડિયા માટે સેમિ-ફાઈનલની રેસમાં પોતાને જીવંત રાખવા માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે. ભારતે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 210 રન બનાવ્યા હતા.

Cricket

ટોસ જીતી અફઘાનિસ્તાને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટીંગ કરતા કેએલ રાહુલે 48 બોલમાં 69 રન, રોહિત શર્માએ 47 બોલમાં 74 રન બનાવ્યા હતા. આ ઉપરાંત રિષભ પંતે અણનમ 13 બોલમાં 27 રન તથા હાર્દિક પાંડ્યાએ અણનમ 13 બોલમાં 35 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી બોલિંગ કરતા ગુલ્બદીન નઇબ તથા કોરીમ જનતે 1-1 વિકેટ ઝડપી હતી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND Vs AFG: Rahul-Rohit's aggressive batting, India scored 210 runs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X