IND vs AUS: ભારતે 11 રને જીતી મેચ, સીરીઝમાં 1-0થી લીડ
ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે 11 રને જીત મેળવી છે. ભારતે પહેલા બેટિંગ કરતા 162 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયા 7 વિકેટ ગુમાવ્યા બાદ 150 રન જ બનાવી શકી હતી. ટી નટરાજન અને યુઝવેન્દ્ર ચહલે 3-3 વિકેટ લ
ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે 11 રને જીત મેળવી છે. ભારતે પહેલા બેટિંગ કરતા 162 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયા 7 વિકેટ ગુમાવ્યા બાદ 150 રન જ બનાવી શકી હતી. ટી નટરાજન અને યુઝવેન્દ્ર ચહલે 3-3 વિકેટ લીધી હતી. દિપક ચહરે 1 વિકેટ લીધી હતી.

ભારતીય ટીમે રવિન્દ્ર જાડેજાની શાનદાર ઇનિંગ સામે 7 વિકેટ ગુમાવીને ત્રણ ટી -20 મેચની શ્રેણીની પ્રથમ મેચમાં 162 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જાડેજાએ 23 બોલમાં 44 રનની અણનમ ઇનિંગ્સ ફટકારી હતી, જેમાં 5 ચાક્કા અને 1 સિક્સર શામેલ છે. જાડેજા ઉપરાંત ઓપનર કેએલ રાહુલે 40 બોલમાં 51 રન બનાવ્યા હતા, જ્યારે સંજુ સેમસનએ 23 રનનું યોગદાન આપ્યું હતું. મોઇઝિસ હેનરિકે 22 રન આફી 3 વિકેટ લીધી હતી. મિશેલ સ્ટાર્કને 2, જ્યારે એડમ જામ્પા અને મિશેલ સ્વેપસનને 1-1 વિકેટ મળી.
આ પણ વાંચો: INDvsAUS T20: રવિન્દ્ર જાડેજાની તોફાની પારી, ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યું 162 રનનું લક્ષ્ય
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
