For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs ENG: ઈંગ્લેન્ડને લાગ્યો ઝાટકો, 2 ટેસ્ટ મેચથી બહાર થયો આ ખેલાડી

IND vs ENG: ઈંગ્લેન્ડને લાગ્યો ઝાટકો, 2 ટેસ્ટ મેચથી બહાર થયો આ ખેલાડી

|
Google Oneindia Gujarati News

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ફેબ્રુઆરીથી ચાર મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થવા જઈ રહી છે. આ ટેસ્ટ સિરીઝ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના દ્રષ્ટિકોણે બંને ટીમ માટે બહુ મહત્વપૂર્ણ છે. પરંતુ આ શકરૂ થતા પહેલાં ઈંગ્લેન્ડની ટીમને એક ઝાટકો લાગ્યો છે. જણાવી દઈએ કે ઓપનર જૈક ક્રાઉલી ઈજાગ્રસ્ત થવાના કારણે પહેલી ટેસ્ટ મેચથી બહાર થઈ ગયો છે. તેમણે હાલમાં જ ઈંગ્લેન્ડ માટે બેવડી સદી ફટકારી હતી.

ind vs eng

જેક ક્રોલી મંગળવારે ડ્રેસિંગ રૂમની બહાર પડી ગયો હતો. જેને કારણે તેના ડાબા કાંડામાં ઈજા પહોંચી છે. આ કારમે તે બુધવારે અભ્યાસ સત્રમાં સામેલ ના થઈ શક્યો. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આ મામલે જાણકારી આપી છે. તેને હવે બે ટેસ્ટ મેચથી બહાર કરી દેવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડની મેડિકલ ટીમ તેમની ઈજાની દેખરેખ કરી રહી છે. જૈક ક્રાઉલી ના રમી શકવાના કારમે હવે ઓલી પોપને તેની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળે તે લગભગ ફાઈનલ થઈ ગયું છે. ઓલી પોપ નંબર 3 પર બેટિંગ કરવા ઉતરી શકે છે.

IND vs ENG: ગૌતમ ગંભીરે જણાવ્યું, કયા બોલરથી ભારતને ખતરોIND vs ENG: ગૌતમ ગંભીરે જણાવ્યું, કયા બોલરથી ભારતને ખતરો

જેક ક્રાઉલી પાકિસ્તાન સામે ટેસ્ટ સિરીઝમાં 267 રન બનાવનાર ત્રીજા બેટ્સમેન હતા. પરંતુ શ્રીલંકાના હાલના પ્રવાસ પર ક્રાઉલીને સ્પિન બોલિંગ સામે લથડાતાં જોવા મળ્યા. તેમમે બે ટેસ્ટમાં એકેય સદી નથી ફટકારી. ભારતનું મેદાન સ્પિન બોલર્સને અનુરૂપ છે. ડૈક ક્રાઉલીએ 10 ટેસ્ટની 16 ઈનિંગમાં 38.50ની એવરેજથી 616 રન બનાવ્યા છે. જેમાં 1 સદી અને 3 ફીફ્ટી સામેલ છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND vs ENG: Jack Crowly has been ruled out of the first 2 test match
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X