For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત સામે મુકાબલા પહેલા જિમ્બાબ્વના કેપ્ટને આપ્યુ મોટુ નિવેદન

T20 વિશ્વકપમાં આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે સુપર 12માં મહત્વનો મુકાબલો ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે બપોરના 1:30 વાગ્યે શરુ થશે. ભારત પોતાની આજની જીત સાથે સીધી સેમીફાઇનલમાં પ્રવેશ કરશે. બીજી તરફ ઝિમ્બાબ્વે ભારતને હરાવી

|
Google Oneindia Gujarati News

T20 વિશ્વકપમાં આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે સુપર 12માં મહત્વનો મુકાબલો ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે બપોરના 1:30 વાગ્યે શરુ થશે. ભારત પોતાની આજની જીત સાથે સીધી સેમીફાઇનલમાં પ્રવેશ કરશે. બીજી તરફ ઝિમ્બાબ્વે ભારતને હરાવીને વિશ્વકપમાં પોતાની અલગ છાપ છોડવા માગે છે. ઝિમ્બાબ્વે પહેલા જ પાકિસ્તાનને હરાવી પોતાની ક્ષમતા સાબિત કરી ચૂક્યું છે. ત્યાર બાદથી ભારત સામેના મુકાબલા પહેલા જ પોતાની રણનીતિ તૈયાર કરવાનું શરૂ કરી દિધી હતી.

CRICKET

ઝિમ્બાબ્વેના કેપ્ટેન ક્રેગ ઇરવિને જણાવ્યું હતુ કે, પાકિસ્તાન સામેની જીત બાદ અમને વિશ્વાસ મળ્યો છે. ત્યર બાદ અમે ભારત સામેના મુકાબલામાં પોતાની રણનીતિની તૈયારી શરૂ કરી દિધી છે. અમે આ ટુર્નામેન્ટમાં કોઇ પણ ટીમને હરાવી શકીએ છીએ આ વિશ્વાસ ભારત સામે મેચમાં બદલવા જઇ રહ્યો છે.

ઇરવિને જણા્યું હતુ કે, મેચને છેલ્લે સુધી લઇ જવાનો અમારો પ્રયાસ હશે. આ વિશ્વકપ ઘણા રોમાંચક રહ્યો છે. મે મેચમાં એક વાત શીખી છે કે, તમે પ્રયાસ કરો તો મેચમાં તમે ટકી શકો છો અને મેચને અંત સુધી લઇ જઇ શકો છો. એવામાં અમે મેચને અંત સુધી લઇ જવાનો પ્રયાસ કરીશુ. જેથી બીજી ટીમો તેનાથી દબાણ અનુભવે છે. આ પહેલા અમારે સુપર 12 માટે ક્વાલિફાઇ થવાનું હતુ. ત્યાર બાદ સુપર12 મોટી ટીમો સામે સારુ પ્રદર્શન કર્યુ છે. તેનાથી ખુશી થઇ છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND vs ZIM T20WorldCup: India vs Zimbabwe
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X