For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs AUS: ભારતની ઓસ્ટ્રેલિયા સામે ટી20માં હાર બાદ પાકિસ્તાની ખેલાડીએ આપી પ્રતિક્રીય

હાર્દિક ટીમ હાલમાં પોતાના ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે હોવા છતાં ભારતની હારનો સામનો કરવો પડ્યો હતો. 209 રનનો લક્ષણો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની ટીમ ચાર મેચ જીતી લીધી હતી એશિયા કપ 2020 માં સુપર સ્ટેજમાં પણ પાકિસ્તાન અને શ્રીલ

|
Google Oneindia Gujarati News

હાર્દિક ટીમ હાલમાં પોતાના ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે, ઓસ્ટ્રેલિયા સામે મંગળવારે ભારતની હારનો સામનો કરવો પડ્યો હતો. 209 રનનો લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની ટીમ ચાર વિકેટના નુક્સાને મેચ જીતી લીધી હતી એશિયા કપ 2020 માં સુપર સ્ટેજમાં પણ પાકિસ્તાન અને શ્રીલંકા સામે ભારતની હાર થઈ હતી. આ જ હારના કારણે તેમને ટુર્નામેન્ટની બહાર થવું પડ્યું હતું

ફિટનેસ અને પેસની કમી

ફિટનેસ અને પેસની કમી

ભારતીય ફાસ્ટ બોલીંગમાં હાલમાં ઘણી કમી જોવા મળી રહી છે તેમ જ ફિલ્ડિંગમાં પણ ઘણા કેચ ભારતીય ખેલાડી દ્વારા છોડવામાં આવ્યા છે જેનાથી ઓસ્ટ્રેલિયાને મેચ જીતવામાં આસાની થઈ હતી. ભારતના પ્રદર્શનને લઈને પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને કેપ્ટન સલમાન બડે કહ્યું હતું કે, કિટનેસ અને પેસ બોલિંગની કમી આગામી મહિને ઓસ્ટ્રેલિયા T20 વિશ્વ કપમાં ભારતની મુશ્કેલી વધારી શકે છે.

ખેલાડીઓમાં મોટી સમસ્યા છે

ખેલાડીઓમાં મોટી સમસ્યા છે

બટે પોતાની youtube ચેનલ પર કહ્યું હતું કે મને નથી ખબર કે અન્ય લોકો આ અંગે વાત કરશે કે નહીં પરંતુ મારા વિચારથી ટીમ ઇન્ડિયા ફિટનેસ આઈડિયલ નથી વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા એવા ખેલાડી સિવાય ફિટનેસ ભારતી ખેલાડીઓ નો સૌથી વધુ મજબૂત પોઇન્ટ નથી. ભારત પાસે પેસ બોલરોની પણ કમી છે અને તે ચાન્સ લેવા નથી માંગતા. બટે વધુમાં જણાવ્યું હતું કે રાહુલ એક મેચમાં કેસ છોડ્યો બોલ પાસે પહોંચશે તે શુષ્ક થઈ જાય છે અક્ષરે પણ મીડ વિગત પર એક કેસ છોડ્યો હતો. જો તમે આવી રીતે કેચ છોડતા રહેશો તો બેસ્ટમેન તમને બીજીવાર તક નહીં આપે. બટે કહ્યું હતું કે વિશ્વ કપ પહેલા ફાસ્ટ બોલર અને ફિટનેસ ભારત કે માટે ભારત માટે ચિંતાનો વિષય છે.

સુધારવાની જરૂર

સુધારવાની જરૂર

બટે ભારતીય ખેલાડીઓની ફિટનેસ પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે રોહિત શર્મા કે.એલ, રાહુલ અને રૂષભ પંથનું નામ પણ લીધું હતું અને કહ્યું હતું કે ભારતીય ખેલાડી દુનિયામાં સૌથી વધુ પૈસા કમાય છે અને સૌથી વધુ મેચ રમે છે આમ છતાં તેમની ફિટનેસ આટલી કમજોર કેમ છે? એમની તુલના દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની ટીમ સાથે કરવામાં આવે તે ઘણા કમજોર દેખાઈ રહ્યા છે એશિયાની અન્ય ટીમો ભારત કરતાં ઘણી આગળ છે ભારતના ઘણા ખેલાડીઓ ભારે વજનદાર છે મને લાગે છે કે તે વજન ઓછો કરવો જોઈએ કેમ કે તો તે સારું ક્રિકેટ રમી શકશે

વિરાટ કોહલી મિસાલ કાયમ કરી છે

વિરાટ કોહલી મિસાલ કાયમ કરી છે

બટે જણાવ્યું હતું કે વિરાટ કોહલીએ ફિટનેસમાં બીજા ખેલાડીઓ માટે એક પ્રેરણા રૂપે છે. રવિન્દ્ર જાડેજા હાર્દિક પંડ્યા પણ ફિટ છે પરંતુ રોહિત શર્મા, કે એલ. રાહુલ ઘણા અનફીટ નજર આવી રહ્યા છે જો આ ખેલાડીઓ ફિટનેસ પર ધ્યાન આપે છે તો તે ઘણા જ ઘાતક બની શકે છે તમને જણાવી દઈએ કે મેચ દરમિયાન રહી છે ભારતીય ખેલાડીઓને બે કેચ ડ્રો પ કર્યા જે ટીમની હારનું કારણ બન્યું હતું.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Indian players are not fit, Bharatmafas lack of bowlers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X