IPL : રોમાંચક મુકાબલામાં પુણે સુપરજાઇન્ટસે મુંબઇને 3 રનથી હરાવ્યુ!
મુંબઇ ઇન્ડિયન્સ અને રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસ વચ્ચે આઇપીએલ 10 સિઝનનો 28મી મેચ છે. તમામ લાઇવ અપડેટ મેળવો અહીં.
આઇપીએલ 10 સિઝનની આજે 28મી મેચ છે, જે મુંબઇ ઇન્ડિયન્સ અને રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ વચ્ચે આ મેચ હાલ મુંબઇના ખચાખચ ભરેલા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું. મુંબઇ ઇન્ડિયન્સ માટે આ મેચ અત્યંત મહત્વપૂર્ણ હશે, કારણ કે આજે તેમની ટીમની માર્ગદર્શક સચિન તેંડુલકરનો 44મો જન્મદિવસ છે.

Update :
- આઇપીએલ 10ના 28મા મુકાબલામાં રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે મુંબઇ ઇન્ડિયન્સને 3 રનથી હરાવ્યુ હતુ.
- રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસનાં 161 રનના ટાર્ગેટનો પીછો કરતા મુંબઇ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 8 વિકેટે 157 રન બનાવી શકી હતી.
- મુંબઇ ઇન્ડિયન્સની 8મી વિકેટ પડી. મિશેલ મેકલેરેઘન 0 રને રન આઉટ થયો હતો.
- મુંબઇ ઇન્ડિયન્સની 7મી વિકેટ પડી. રોહિત શર્મા 58 રને આઉટ થયો હતો.
- મુંબઇ ઇન્ડિયન્સની 6મી વિકેટ પડી. હાર્દિક પંડ્યા 13 રનથી આઉટ થયો હતો.
- કિરોન પોલાર્ડ 9 રને ઇમરાન તાહિરની ઓવરમાં સ્મિથ દ્વારા કેચ આઉટ થયો હતો.
- મુંબઇ ઇન્ડિયન્સની 5મી વિકેટ પડી.
- કરણ શર્મા 11 રને બેન સ્ટોક્સની ઓવરમાં આઉટ થયો હતો.
- મુંબઇ ઇન્ડિયન્સની ચોથી વિકેટ પડી.
- પાર્થિવ પટેલ 33 રને વોશિંગ્ટન સુંદરની ઓવરમા આઉટ થયો હતો.
- મુંબઇ ઇન્ડિયન્સની ત્રીજી વિકેટ પડી.
- નીતિશ રાણા 3 રને ક્રિસ્ટીયનની ઓવરમાં આઉટ થયો હતો.
- મુંબઇ ઇન્ડિયન્સની બીજી વિકેટ પડી.
- જોસ બટલર 17 રન બનાવીને બેન સ્ટોક્સની ઓવરમાં વોશિંગ્ટન દ્વારા કેચ આઉટ થયો હતો.
- મુંબઇ ઇન્ડિયન્સની પ્રથમ વિકેટ જોસ બટલરનાં રૂપમાં પડી.
- રાઇઝિંગ પૂણે સુપરજોઇન્ટ્સે મુંબઇ ઇન્ડિયન્સને જીતવા માટે 161 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
- રાઇઝિંગ પૂણે સુપર જોઇન્ટ્સે 20 ઓવરમાં 6 વિકેટે 160 રન બનાવ્યા હતા.
- વોશિંગ્ટન સુંદર (2) અને ક્રિસ્ટીયન (8) રને નોટ આઉટ.
- પુણે સુપરજાયન્ટની 6મી વિકેટ પડી. મનોજ તિવારી 22 રને આઉટ થયો હતો.
- મહેન્દ્રસિંહ ધોની 7 રન બનાવીને જસપ્રિત બુમરાહની ઓવરમા આઉટ થયો હતો.
- પુણે સુપરજાયન્ટની 5મી વિકેટ પડી.
- બેન સ્ટોક્સ 17 રન બનાવીને મિશેલ જોનસનની ઓવરમાં આઉટ થયો હતો.
- પુણે સુપરજાયન્ટની ચોથી વિકેટ પડી.
- સ્ટીવ સ્મિથ 17 રન બનાવી હરભજન સિંહની ઓવરમાં આઉટ થયો હતો.
- પુણે સુપરજાયન્ટની ત્રીજી વિકેટ પડી.
- રાહુલ ત્રિપાઠી 45 રન બનાવી કરણ શર્માની ઓવરમાં કિરોન પોલાર્ડ દ્વારા કેચ આઉટ થયો હતો.
- પુણે સુપરજાયન્ટની બીજી વિકેટ પડી.
- અજિંક્ય રહાણે 38 રન બનાવી કરણ શર્માની ઓવરમાં કેચ આઉટ.
- પુણે સુપરજાયન્ટની પ્રથમ વિકેટ અજિંક્ય રહાણેનાં રૂપમાં પડી.
- મુંબઇ ઇન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
- પોઇન્ટ ટેબલમાં રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ 3 મેચ જીતીને 5માં સ્થાને છે.
મુંબઇ ઇન્ડિયન્સ :
પાર્થિવ પટેલ, જોસ બટલર, નીતિશ રાણા, રોહિત શર્મા (કેપ્ટન), કિરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કરણ શર્મા, હરભજન સિંહ, મિશેલ મેકલેરેઘન, મિશેલ જોનસન , જસપ્રિત બુમરાહ
રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસ :
અજિંક્ય રહાણે, રાહુલ ત્રિપાઠી, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), બેન સ્ટોક્સ, ક્રિસ્ટીયન, વોશિંગ્ટન સુંદર, ઇમરાન તાહિર, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ, મનોજ તિવારી, મહેન્દ્રસિંહ ધોની
More From
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
