For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL: આ 10 ખેલાડીઓએ IPLના ઇતિહાસમાં ફટકારી છે સુપર ફાસ્ટ સદી

આઇપીએલના ગેલે ફટકારી છે સુપર ફાસ્ટ સદી, તો આ ક્રમમાં બીજામાં 9 અન્ય ખેલાડી કોણ છે જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

આઇપીએલનો રોમાંચ હાલ પૂરજોશમાં છે. ચોગ્ગા અને છગ્ગા જ્યારે જ્યારે પણ આઇપીએલના ગ્રાઉન્ડ પર ફટકારવામાં આવે છે સૌથી વધુ મજા દર્શકોને આવે છે. હાલમાં જ આઇપીએલને 10 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. આઇપીએલની આ 10મી સીરીઝ ચાલી રહી છે. ત્યારે આઇપીએલના આ ગત 10 વર્ષોમાં ક્યાં ક્રિકેટર ફટકારી છે સૌથી વધુ ઝડપી સદી તે અંગે જાણો અહીં. આ 10 ક્રિકેટરોએ અત્યાર સુધી ફટકારી છે સૌથી સુપર ફાસ્ટ સદી. અને આ લિસ્ટમાં સૌથી પહેલા છે ગેલ.

ક્રિસ ગેલ

ક્રિસ ગેલ

આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ સદી ફટકારનારના નામ પણ ગેલનું નામ જોડાયેલું છે અને સૌથી જલ્દી સદી ફટકારવામાં પણ ગેલ પહેલા નંબરે છે. તેમણે વર્ષ 2013માં પુણે વોરિયર્સની વિરુદ્ધ 30 બોલમાં 100 રન બનાવી દીધા હતા. અને ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરી મૂક્યો હતો.

યુસુફ પઠાણ

યુસુફ પઠાણ

સૌથી ફાસ્ટ સદી ફટકારવામાં ગુજ્જુ ભાઇ યુસુફ પઠાણ બીજા નંબરે છે. કેકેઆરમાં રમતા પઠાણે વર્ષ 2010માં મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ રમતા 37 બોલમાં 100 રન બનાવ્યા હતા.

ડેવિડ મિલર

ડેવિડ મિલર

ત્રીજા નંબરે છે ડેવિડ મિલર જેમણે વર્ષ 2013માં આરસીબી વિરુદ્ધ 190નો ટાર્ગેટ સામે લડતા 38 રનોમાં 101 રન કર્યા હતા.

એડમ ગિલક્રિસ્ટ

એડમ ગિલક્રિસ્ટ

ચોથા નંબરે ઓસ્ટ્રેલિયાના અદ્ધભૂત ખેલાડી અને વિકેટકિપર બેટ્સમેન એડ્મ ગિલક્રિસ્ટ આવે છે જેમણે વર્ષ 2008માં રમતા મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ 42 બોલમાં સદી ફટકારી હતી.

એબી ડિવિલિયર્સ

એબી ડિવિલિયર્સ

પાંચમાં નંબર આરસીબીના ખેલાડી એબી ડિવિલિયર્સ છે. જેમણે વર્ષ 2016માં ગુજરાત લાયન્સ વિરુદ્ધ 43 બોલમાં સદી ફટકારી હતી.

ડેવિડ વાર્નર

ડેવિડ વાર્નર

સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વાર્નર આ લિસ્ટમાં છઠ્ઠા નંબરે છે. તેમણે કેકેઆર વિરુદ્ધ રમેલી મેચમાં 43 બોલમાં સદી ફટકારી હતી.

સનત જયસૂર્યા

સનત જયસૂર્યા

આ લિસ્ટમાં શ્રીલંકાના ભૂતપૂર્વ વિસ્ફોટક બેટ્સમેન સનત જયસૂર્યા પણ છે. તેમણે વર્ષ 2008માં ચેન્નઇ સુપરકિંગ્સ વિરુદ્ધ રમતા 45 બોલમાં 100 રન ફટકાર્યા હતા.

મુરલી વિજય

મુરલી વિજય

તમિલનાડુના ડેશિંગ પ્લેયર અને ટેસ્ટ મેચના બાદશાહ મુરલી વિજયે વર્ષ 2010માં ચેન્નઇ સુપરકિંગ્સ તરફથઈ રમત રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ માત્ર 46 બોલમાં 127 રન આપ્યા હતા.

ક્રિસ ગેલ

ક્રિસ ગેલ

આ લિસ્ટમાં 9માં અને 10માં બન્ને ક્રમે ક્રિસ ગેલનું જ નામ છે. તેમણે 2015માં કિંગ્સ ઇલેવન પંજાબ માટે 46 બોલમાં સદી ફટકારી હતી. કદાચ આ જ કારણે ક્રિસ ગેલને સદીનો બિગ બોસ કહેવામાં આવે છે.

વધુ વાંચો

વધુ વાંચો

ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઇપીએલ) ના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનારની સૂચિમાં સુરેશ રૈનાનું નામ ટોચ પર છે.

Read also:IPL 2017: આ છે આઇપીએલના ટોપ 10 'રન'વીર Read also:IPL 2017: આ છે આઇપીએલના ટોપ 10 'રન'વીર

વધુ વાંચો

વધુ વાંચો

ભારતીય પ્રિમીયર લીગ આ વર્ષે 10 વર્ષની થઇ. આ સીરીઝમાં કયા 10 વિદેશી ખેલાડીઓએ સારું યોગદાન આપ્યું જાણો અહીં.

Read also :IPL 2017: આ 10 વિદેશી ક્રિકેટરો છે આઇપીએલની જાન! Read also :IPL 2017: આ 10 વિદેશી ક્રિકેટરો છે આઇપીએલની જાન!

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
As Indian Premier League enters its tenth year, we look at the 10 fastest centuries slammed in the history of the league.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X