હૈદરાબાદ અને ગુજરાત લાયન્સની મેચના મોટા મુદાઓ!

Subscribe to Oneindia News

હૈદ્રાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે ગુજરાત લાયન્સ તથા સનરાઇઝર્સ હેદ્રાબાદ વચ્ચે આઇપીએલ મેચ રમાયેલી. જે મેચમાં સનરાઇઝર્સ હૈદ્રાબાદે 10 વિકેટથી ગુજરાત લાયન્સને માત આપી હતી. ગુજરાત ટીમની સતત બીજી હર્યા.

ipl
 • સનરાઇઝર્સ હેદ્રાબાદ ટીમ ટોસ જીતતાં ટીમના કપ્તાન ડેવિડ વોર્નરે પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે તેમના માટે શારૂ સાબિત થયુ
 • તેના કારણે બોલરોએ ગુજરાતના ખિલાડીઓને રમવા માટે તક નહોતી આપી .
 • ગુજરાતના ટીમએ ટોસ ગુમાવી બેટિંગ કરી જીતવા માટે 136 રનના ટાર્ગેટ આપયો હતો.
 • હૈદરાબાદ ટીમએ 15.3 ઓવરમાં 140 રને બનાવીને વિજય મેળવ્યો હતો.
 • હૈદરાબાદનાં અફઘાની ખેલાડી રશીદ ખાન (3/19) અને ભુવનેશ્વર કુમાર (2/21)ની બાઉલિંગના આગળ ગુજરાતના ખેલાડીઓ ના ટકી શક્યા.
 • આમ ગુજરાતની ટીમ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહી અને તે પરાજય તરફ દોરી ગઈ.
 • ટીમ હૈદરાબાદ ટાર્ગેટનો પીછો કરતા સારી શરૂઆત કરી.
 • કેપ્ટન વોર્નર શિખર ધવનન (9)ની સાથે મળી 32 રન ઉમેર્યા હતા.
 • પ્રવીણ કુમારએ ધવનને બોલ્ડ કર્યો હતો. ધવનના આઉટ થયા પછી હેનરિક્સએ વોર્નરનુ સાથ આપ્યો. બંન્નેના 108 રનની ભાગીદારી દ્વારા ટીમ જીતી હતી. 
 • વોર્નરએ પતાની ઇનિંગ્સમાં 45 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા, જ્યારે હેનરિક્સ 39 બોલમાં 6 ચોગ્ગા ફટકાર્યા.
 • ગુજરાતની હૈદરાબાદથી સતત ચોથી હાર છે.
 • હૈદરાબાદએ સતત પોતાની બીજી મેચમાં પણ જીત મળ્વી હતી. 
 • હૈદરાબાદએ પ્રથમ મેચમાં રૉલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને હરાવ્યા હતા.
 • ગુજરાત ટીમની આ સતત બીજી હાર છે. પ્રથમ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ હરાવ્ય હતા.
English summary
David Warner roared back to form with a blistering 76 after rookie Afghan spinner Rashid Khan weaved a mesmerising spell as Sunrisers Hyderabad overpowered Gujarat Lions by nine wickets in IPl.
Please Wait while comments are loading...