આઇપીએલ 10 : કેકેઆરએ હૈદરાબાદને 17 રનથી હરાવ્યો!

Subscribe to Oneindia News

આઇપીએલ 10 સિઝનની આજે 14મી મેચ છે. જે કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાવાની છે. કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં હાલ આ મેચ ખચાખચ ભરેલા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ વિગતો આપતા રહીશું. 

ipl

Update : 

 • આઇપીએલ 10ના 14માં મુકાબલામાં કોલકાતા નાઇટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 17 રને હરાવ્યું.
 • કોલકાતા નાઇટ રાઇડર્સના 173 રનના ટાર્ગેટનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટે 155 રન બનાવી શક્યુ હતું.
 • હૈદરાબાદને જીતવા માટે 12 બોલમાં 41 રન જોઇએ.
 • હૈદરાબાદની 6મી વિકેટ પડી બેન કટિંગ 15 રને બનાવીને આઉટ.
 • યુવરાજ સિંહ 26 રને ક્રિસ વોક્સની ઓવરમાં આઉટ.
 • હૈદરાબાદની 5મી વિકેટ પડી યુવરાજ સિંહના રૂપમાં
 • દિપક હુડ્ડા 13 રને સુનીલ નારાયણની ઓવરમાં સ્ટમ્પ આઉટ થયો હતો.
 • સનરાઇઝર્સ હૈદરાબાદની ચોથી  વિકેટ પડી.
 • સનરાઇઝર્સ હૈદરાબાદની ત્રીજી વિકેટ પડી હેનરિક્સ 13 રન બનાવીને આઉટ.
 • ડેવિડ વોર્નર 26 રને કુલદીપ યાદવની ઓવરમાં ક્રિસ વોક્સ દ્વારા કેચ આઉટ.
 • શિખર ધવન 23 રન બનાવી યૂસુફ પઠાણની ઓવરમાં ગ્રાન્ડહોમ દ્વારા કેચ આઉટ.
 • સનરાઇઝર્સ હૈદરાબાદ પ્રથમ વિકેટ પડી શિખર ધવનના રૂપમાં.
 • કોલકાતા નાઇટ રાઇડર્સએ સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે 173 રનનો ટાર્ગેટ આપ્યો હતા.
 • આઇપીએલ 10 નો 14મા મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદ વિરૂદ્ધ કોલકાતા નાઇટ રાઇડર્સ 20 ઓવરમાં 6 વિકેટે 172 રન બનાવી લીધા હતા.
 • યૂસુફ પઠાણ (21) રન તેમજ ક્રિસ વોક્સ (1) રને નોટ આઉટ.
 • હૈદરાબાદ તરફથી ભૂવનેશ્વર કુમારે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.
 • કેકેઆરની 5 વિકેટ પડી સૂર્યકુમાર યાદવ 4 રન બનાવીને આઇટ.
 • કેકેઆરની 4 વિકેટ પડી મનિષ પાંડે 46  રન બનાવીને આઇટ.
 • કેકેઆરની ત્રીજી વિકેટ પડી રોબિન ઉથપ્પા 68 રને આઉટ.
 • ગૌતમ ગંભીર (15 )રને રાશિદ ખાનની ઓવરમાં બોલ્ડ આઉટ થયો હતો.
 • કેકેઆરની બીજી વિકેટ પડી ગૌતમ ગંભીરનાં રૂપમાં
 • કેકેઆરની પ્ર્થમ વિકેટ પડી, સુનીલ નારાયણ 6 રન બનાવી આઉટ થયો હતો.
 • સનરાઇઝર્સ હૈદરાબાદ  ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લેવાનો નિર્ણય કર્યો હતો.
 • હૈદરાબાદ અને કોલકાતા વચ્ચે 8 મુકાબલા થયા છે જેમાં કેકેઆરએ 6 મેચમાં જીત મેળવી છે. હૈદરાબાદ 2 મેચમાં જીત મેળવી છે.
 • હૈદરાબાદ અને કોલકાતા વચ્ચે ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાયેલા પાછલા 4 મેચમાં કેકેઆરે જીત મેળવી હતી.

સનરાઇઝર્સ હૈદરાબાદ:

ડેવિડ વોર્નર (કેપ્ટન), શિખર ધવન, ભૂવનેશ્વર કુમાર, રાશિદ ખાન, આશિષ નેહરા, મુસ્તફિઝુર રહેમાન, હેનરિક્સ, યુવરાજ સિંહ, એકલવ્ય દ્વિવેદી , દીપક હુડ્ડા, નમન ઓઝા,

કોલકાતા નાઇટ રાઇડર્સ:

ગૌતમ ગંભીર (કેપ્ટન), ક્રિસ લિન, મનિષ પાંડે, સૂર્યકુમાર યાદવ, યૂસુફ પઠાણ, ક્રિસ વોક્સ, સુનીલ નારાયણ, કુલદીપ યાદવ, રોબિન ઉથપ્પા, શાકિબ અલ હસન, ઉમેશ યાદવ,

English summary
ipl 2017 kolkata knight riders vs sunrisers hyderabad live from eden garden kolkata.
Please Wait while comments are loading...